આપની સભામાં લોકોએ વરસાદને લીધે ખુરશી માથે મૂકી, ભાજપના નેતાએ કહ્યું કે ખુરશી..

ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી નો વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના ઇન્દ્રોડા માં આમ આદમી પાર્ટીના સભામાં ભીડ એકઠી કરી નિયમો ના ધજાગરા ઉડાવી હતા. આમ આદમી પાર્ટીએ ગાંધીનગરથી ચૂંટણી માટે પ્રચાર સભા યોજી હતી.

મહામારીની ગાઈડલાઈન ભંગ કરી આમ આદમી પાર્ટીએ સભામાં ભીડ એકઠી કરી હતી.આ સભામાં બચવા માટે માથા પર ખુશ રાખી દીધી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે યોજાયેલી સભામાં લોકો મહામારી ના નિયમો ભૂલી ગયા હતા. આમ આદમી પાર્ટી મેળવવા માટે નિયમ તોડ્યા અને ભીડ એકત્ર કરી હતી.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મત મેળવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રચાર સભા યોજી હતી. જેમાં હજારો લોકોની સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ આવા કાર્યક્રમો મહામારીની ત્રીજી લઈને આમંત્રણ આપી શકે છે.

ભાજપ અને કોંગ્રેસની જેમ હવે આમ આદમી પાર્ટી પણ મહામારીની ગાઈડલાઈન તોડીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. માત્ર મેળવવા માટે આપના નેતાઓ કાયદા દોડી રહ્યા છે.

આ સભામાં આદમી પાર્ટીના નેતા ઈશુદાન ભાઈ ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સભા ની અંદર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

ગાંધીનગરની ચૂંટણીના પ્રચાર દરમિયાન લોકોએ આમ આદમી પાર્ટી ને સમર્થન આપી રહ્યા છે. ઇન્દ્રોડા ગામ માં જ્યારે આમ આદમી પાર્ટીની સભા ચાલુ હતી તે સમયે વરસાદ પણ થયું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *