ભારતીય કિસાન સંઘ મેદાને / જૂની માંગણીઓને લઇને નવા આક્રોશ સાથે..

ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર પાસે અગાઉ કરેલી માંગણીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં સરકારના વિરોધમાં ડીસા શહેરમાં બાઇક રેલી યોજાય છે. આ રેલી ડીસા શહેરના વિવિધ માર્ગો પર ફરી આગામી 11 તારીખે યોજના ખેડૂત ધરણાના કાર્યક્રમમાં જોડાવા લોકોને અપીલ કરાઇ હતી. ખાસ કરીને જિલ્લામાં નહીંવત વરસાદ ના કારણે હાલમાં ખેડૂતોને પાણી વગર ની પરિસ્થિતિ કફોડી બની છે.

ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સપ્ટેમ્બર 2021 ના રોજ ખેડૂતોએ સરકાર સર્વેમાં ખેડૂતોને થતી કનડગત તાત્કાલિક દૂર કરવા માટે રી-સર્વે રદ કરો સમાન દરવાજા સિંચાઇની વ્યવસ્થા નથી.

ત્યાં સહકાર આધારિત નો વિશેષ વ્યવસ્થા ઉભી કરવી પ્રથા નાબૂદ કરવા અથવા શ્રેષ્ઠ કરવા માટે મીટર પર ઓફિસ ચાર્જ નાબૂદ કરવો

તેમજ દાંતીવાડા ડેમ તેમજ સીપુ ડેમના કેનાલ દ્વારા પાણી નાખી બનાસ નદીને જીવિત કરવી ટ્રેક્ટર ની ટોલી ખેડૂતોનું આધુનિક ઘણી આરટીઓમાંથી ટ્રોલી ને ટેક્સ નાબૂદ કરવા સહિતની અનેક પડતર માંગણી છે.

જેમાં ડીસા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રાણપુર ગામ થી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી ડીસા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વધુને વધુ ખેડૂતોના કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કરી છે.

ખાસ કરીને જિલ્લામાં નહીંવત વરસાદ ના કારણે હાલમાં ખેડૂતોને પાણી વગર ની પરિસ્થિતિ કફોડી બની છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *