મોંઘવારીનો માર / સરકાર બંધ કરી રહી છે સિલિન્ડર પર મળતી સબસીડી, સિલિન્ડરના ભાવમાં આટલો વધારો
વધતી મોંઘવારીએ સામાન્ય માણસને બીજો આંચકો લાગી શકે છે. માહિતી અનુસાર ગ્રાહકોને આગામી દિવસોમાં એલપીજી સિલિન્ડર 1000 રૂપિયા ચૂકવવા પડી શકે છે. સરકાર એલપીજી સિલિન્ડર્સની સબસીડી બંધ કરી શકે છે. જો કે એલપીજી સિલિન્ડર ના ભાવ વધારા અંગે સરકારના ધ્યાનમાં કોઈ સમાચાર આવ્યા નથી.
પરંતુ સરકારના આંતરિક મૂલ્યાંકન માં જાણવા મળ્યું છે કે, ગ્રાહકો સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી ચૂકવવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર સિલિન્ડરની સબસિડી અંગે અપનાવી શકે છે.
પહેલું એ છે કે, સરકાર કા તો અત્યારે ચાલે છે. બીજું જલા યોજના હેઠળ આર્થિક રીતે નબળા ગ્રાહકોને સબસીડી આપવી જોઈએ.
જો કે સબસિડી આપવા અંગે સ્પષ્ટ રીતે કશું કહેવામાં આવ્યું નથી. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સરકારે ગ્રાહકને સબસીડી તરીકે 3559 કરોડ રૂપિયા આપ્યા હતા.
નાણાકીય વર્ષ 2019-20 માં 24,468 કરોડ રૂપિયા હતો. એટલે કે એક વર્ષમાં સરકારે સબસિડી લગભગ 6 ગણો ઘટાડો કર્યો છે. હાલ નિયમોનુસાર જો તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધુ છે.
તો તમને એલપીજી સિલિન્ડર સબસિડીનો લાભ નહીં મળે. આ સિવાય મે 2020 માં કેટલી જગ્યા એલપીજી સબસિડી બંધ કરી દેવામાં આવી હતી.
આ વર્ષે 1 જાન્યુઆરીએ દિલ્હીમાં એલપીજી સિલિન્ડર ની કિંમત 694 રૂપિયા હતી. હવે સિલિન્ડર કિંમત 884.50 રૂપિયા છે. એટલે કે જાન્યુઆરીથી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત માં 190.50 રૂપિયાનો વધારો થયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!