Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોંઘવારીનો માર / ફરી એકવાર LPG ગેસના સિલિન્ડરમાં થયો આટલા રૂપિયાનો વધારો.. - GUJJUFAN

મોંઘવારીનો માર / ફરી એકવાર LPG ગેસના સિલિન્ડરમાં થયો આટલા રૂપિયાનો વધારો..

કમર્શિયલ એલપીજીના ભાવમાં 265 રૂપિયાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડર બે હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે. ઘરેલુ જવું હોય બે કિલો વાળું ભાવ 899.50 રૂપિયા થયો છે. કમર્શિયલ એલપીજીના ભાવમાં ગેસ સિલિન્ડર 200 રૂપિયા નો વધારો નોંધાયો છે. દિવાળી પહેલા એલપીજી પણ મોંઘવારીમાં ભૂલી જજે એલપીજીના ભાવમાં 265 રૂપિયાનો ભારે વધારો થયો છે.

રાહતની વાત એ છે કે, આ વધારો કમર્શિયલ સિલિન્ડરમાં થયો જે ઘરેલુ એલપીજીના ભાવમાં ફેરફાર થયો નથી. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર નો ભાવ 2000 પહોંચી ગયો છે.

આ પહેલા આ 1733 રૂપિયા થયો હતો. મુંબઈમાં 1683 રૃપિયા મળનાર 19 કિલો સિલિન્ડરનો ભાવ 1950 રૂપિયા મોંઘુ મળશે. ત્યારે કલકત્તામાં હવે 19 કિલોના સિલિન્ડરના 2073.50 રૂપિયા થયા છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડર ની વાત કરીએ તો 14.2 કિલો વાળા સબસિડીના ગેસ સિલિન્ડર પર 899.50 રૂપિયા મળે છે. ઉલ્લેખનીય છે કે, આના ભાવમાં વધારો થયો છે.

ત્યારે એક ઓક્ટોબરમાં ના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે એક ઓક્ટોબરે ફક્ત 19 કિલો વાળા કમર સિલિન્ડરના ભાવ વધ્યા હતા. કોલકાતામાં 926 અને ચેન્નઈમાં હજુ પણ 14.2 કિલો વાળા એલપીજી સિલિન્ડરના 915.50 રૂપિયા મળી રહ્યું છે.

કાચા તેલની કિંમત અને જોતા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કે આ વખતે એલપીજી સિલિન્ડર ના ભાવ એક હજાર રૂપિયાને પાર થઈ જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *