Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ સરકારી સ્કીમ માં પૈસા લગાવો, મહિને મહિને થતી રહેશે બમણી કમાણી સાથે વ્યાજ પણ જોરદાર - GUJJUFAN

આ સરકારી સ્કીમ માં પૈસા લગાવો, મહિને મહિને થતી રહેશે બમણી કમાણી સાથે વ્યાજ પણ જોરદાર

આ યોજનામાં રોકાણ કરશો તો તમને ચોક્કસ પણે સારું વળતર મળશે. આ યોજનામાં વાર્ષિક 6% વ્યાજ દર મળે છે. યોજના નું વ્યાજ દર પહેલી એપ્રિલ 2020 થી લાગુ થશે. આ યોજનાઓ મારો કામ કરેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો bank default થાય તો તમને ફક્ત પાંચ લાખ રૂપિયા પાછા મળશે પરંતુ પોસ્ટ ઓફિસમાં આવું નથી.

આ સિવાય પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમ થી રોકાણ શરૂ થાય છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એકાઉન્ટ નાની બચત યોજનામાં સામેલ થાય છે.

પોસ્ટ ઓફિસની આ નાની બચત યોજનામાં તમારે એક હજાર રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરવું પડશે. આ યોજનામાં એક ખાતામાં ચાર પોઇન્ટ પાંચ લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટ માં નવ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

માસિક આવક યોજના માં વ્યક્તિ વધુમાં વધુ ચાર પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આમાં જોઈન્ટ એકાઉન્ટ તેમનો હિસ્સો પણ શામેલ થઇ શકે છે.

જોઈન્ટ એકાઉન્ટ માં પૈસા ની ગણતરી કરવા માટે દરેક જોઈન્ટ એકાઉન્ટ માં દરેક જોઈન્ટ હોલ્ડર સમાન હિસ્સો હોવો જોઈએ. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ, એક પુખ્ત વ્યક્તિ,

એક સાથે ત્રણ પુખ્ત વ્યક્તિઓ, સગીર અથવા નબળા મનની વ્યક્તિ વાલી અને દસ વર્ષથી વધુ ઉંમરના કોઈપણ સગીર પોતાના નામે સંયુક્ત એકાઉન્ટ ખોલાવી શકે છે.

પોસ્ટ ઓફિસની આ યોજનામાં સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે યોગ્ય અરજી ફોર્મ સબમીટ કરીને ખોલવાની તારીખ થી પાંચ વર્ષનો સમયગાળો પૂરો થયો પછી ખાતું બંધ કરી શકાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *