આ જોરદાર સ્કીમમાં કરો રોકાણ, માત્ર 299 રોકાણ કરી મેળવો 10 લાખ…

પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ તમારા પૈસા થઈ જશે ડબલ જો તમે ઓછા રોકાણે વધુ વ્યાજ મેળવવા માંગતા હોય તો આ સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો. આ યોજના તમારા માટે બેસ્ટ છે. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ માં પૈસા ગુમાવવાનો ડર રહેતો નથી. ટૂંક સમયના રોકાણથી નફો મેળવવા માંગો છો તો આ યોજના પૈસાનો રોકાણ કરી અને વળતર મેળવો

આ યોજનાનો લાભ મેળવવા માટે પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ ખાતું ખોલાવવું પડે છે. અને જો તમે આઠ લાખ પચાસ હજાર રૂપિયા એક સાથે રોકાણ કરો છો તો આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસ વાર્ષિક 5.5% ના દરે વ્યાજ આપે છે.  એટલે કે માત્ર ત્રણ વર્ષ પછી માયોરિટી પર 10 લાખ રૂપિયા થી વધુ વળતર મળી રહે છે.

ગણતરી કરીએ તો ત્રણ વર્ષમાં 1 લાખ એકાઉન્ટ 51 હજાર રૂપિયા વ્યાજ મળે છે. ઘણા લોકો ઓછા જોખમે વધુ વ્યાજ મેળવવા માંગતા હોય છે તેની માટે આ સ્કીમ ખૂબ ફાયદાકારક છે. પોસ્ટ ઓફિસની આ યોજના લાભ લેવા માટે નજીકની પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ અથવા ડિપોઝિટ ખાતું ખોલાવવું આ યોજના 1,000 રૂપિયા થી રોકાણ કરી શકો છો.

ઓછા જોખમે વધુ વ્યાજ મેળવવા માંગતા હો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. અને તમે કોઈ મહત્તમ રોકાણ ની રકમ ફિક્સ નથી. અને આ સ્કીમ માત્ર દસ વર્ષથી વધુ ઉમરના વ્યક્તિ જ રોકાણ કરી શકે છે. સાથે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે નાણાંનું રોકાણ કરી શકે છે. પોસ્ટ ઓફિસની આ સ્ક્રીમમાં રોકાણ કરવાથી તમને ઓછા જોખમે વધુ વ્યાજ મળશે.

જો તમે ઓછા જોખમે વધુ વ્યાજ મેળવવા માંગતા હો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. આ સ્કીમમાં ઓછો રોકાણ કરી વધુ વ્યાજ મળે છે. આ સ્કીમ માં તમે તમારી રીતે રોકાણ કરી શકો છો. ઘણા લોકો ઓછા જોખમે વધુ વ્યાજ મેળવવા માંગતા હોય છે તેની માટે આ સ્કીમ ખૂબ ફાયદાકારક છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *