આ જોરદાર સ્કીમમાં કરો રોકાણ તમે અને તમારા બાળકો ઉઠાવી શકશે આ સ્કીમ નો લાભ, ફટાફટ કરો

જો તમે પણ સિક્યોર અને નિશ્ચિત નફો મેળવવા માંગો છો તો પોસ્ટ ઓફિસ સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ છે. પોસ્ટ ઓફિસ એમઆઇએસ એવી બચત યોજના છે. જેમાં તમે દર મહિને એકવાર રોકાણ કરીને વ્યાજના રૂપિયામાં તેનો લાભ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ એકાઉન્ટ 10 વર્ષ વધુ ઉંમરના બાળકોના નામે ખોલાવી શકાય છે. જો તમે  તમારા બાળકો ના નામ પર એક સ્પેશિયલ ખાતુ ખોલાવો છો.

તો તમારા તેના શાળાની ફી માટે પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ ખાતા અંતર્ગત ઓછામાં ઓછા હજાર રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. હાલ મહા યોજના હેઠળ વ્યાજદર 6.6 ટકા છે.

જો બાળકની ઉંમર 10 વર્ષથી વધુ હોય તો તમે આ ખાતું ખોલાવી શકો છો. જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેની બદલ માતા પિતા આ ખાતું ખોલાવી શકે છે. આ યોજના ની પાકતી મુદત પાંચ વર્ષની છે. તે પછી તેને બંધ કરી શકાય છે.

જો તમારું બાળક 10 વર્ષનું છે. અને તમે તેના નામે 2,00,000 રૂપિયા જમા કરાવો છો. તો દર મહિને તમને વ્યાજ 6.6 ટકા હેઠળ 1100 રૂપિયા થશે. પાંચ વર્ષમાં આ વ્યાજ કૂલ 66000 થઈ જશે. અને છેલ્લા તમને 2,00,000 રૂપિયા રિટર્ન પણ મળશે.

આ રીતે નાના બાળક માટે 1100 રૂપિયા મળશે. જેનો ઉપયોગ તમે શિક્ષણ માટે કરી શકો છો. આ ખાતાની વિશેષતા એ છે કે, ત્રણ પુખ્ત વ્યાજ ના લોકો સાથે સંયુક્ત ખાતુ ખોલાવી શકો છો. જો તમે આ ખાતામાં 3.5 લાખ જમા કરો છો.

તો તમને વર્તમાન દર મહિને 1925 રૂપિયા મળશે એટલે કે, આને મદદ થી તમે તમારા બાળકનું ભવિષ્ય ઉજાગર કરી શકો છો. તમારા બાળકો ના નામ પર એક સ્પેશિયલ ખાતુ ખોલાવો છો. 10 વર્ષ વધુ ઉંમરના બાળકોના નામે ખોલાવી શકાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *