આ સ્કીમ માં કરો રોકાણ, ઘર બેઠા તમને મળશે આટલા હજાર રૂપિયા

જો તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું હોય અથવા કોઈ પોસ્ટ ઓફિસ સ્કીમમાં પૈસા રોક્યા હોય તો તમારે તમારા મોબાઇલ નંબરમાં એક નંબર સેવ કરી લો. આ નંબર ઇન્ટર એક્ટિવ વોઇસ રિસ્પોન્સ લેવાનો છે. જે આ વર્ષે ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તેની મદદથી ગ્રાહકો પોસ્ટ ઓફિસની ઘણી બચત યોજનાઓ વિશે પણ માહિતી મેળવી શકે છે.

ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ફ્રી નંબર 18002666868 છે. આ નંબર પર કોલ કરીને તમે યોજના પર વ્યાજ એટીએમ કાર્ડ બ્લોક વગેરે જેવી મહત્વપૂર્ણ સેવાઓ મેળવી શકો છો. જે આ વર્ષે ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

ગ્રાહકો પોસ્ટ ઓફિસ ની નાની યોજનાઓ જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના પીપીએફ, એનએસસી અને આઇવીઆરની અન્ય યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે. આ સંપૂર્ણ કોમ્પ્યુટર રાઈઝડ સેવા છે.

આ સુવિધા ફક્ત તે ગ્રાહકોને મળશે જેમના નંબર પોસ્ટ ઓફિસ માં નોંધાયેલા છે. રજીસ્ટર મોબાઈલ નંબર પરથી કોલ કરીને કોઈપણ ગ્રાહક પોતાના ખાતામાં કોઈ પણ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.

લોકો પોતાના પૈસા ડબલ કરવા માટે તેમાં રોકાણ કરે છે. આ કારણે આ યોજના ખૂબ લોકપ્રિય છે પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓમાં દેશના લાખો નાગરિકોએ તેમની કમાણીનું રોકાણ કર્યું છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે.

સગીર દસ વર્ષની ઉંમર પહોંચતા ની સાથે આ એકાઉન્ટ તેના નામે કરી શકે છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ત્રણ લોકો એક સાથે સંયુક્ત ખાતુ ખોલાવી શકે છે. દેશભરની કોઈપણ પોસ્ટ ઓફિસમાં આ યોજનામાં રોકાણ કરી તેનો લાભ મેળવી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *