Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
માત્ર 73 રૂપિયાનું રોકાણ કરી, મેળવો 10 લાખ રૂપિયા, ફટાફટ આ સરકારી સ્કીમમાં કરો રોકાણ - GUJJUFAN

માત્ર 73 રૂપિયાનું રોકાણ કરી, મેળવો 10 લાખ રૂપિયા, ફટાફટ આ સરકારી સ્કીમમાં કરો રોકાણ

જો તમે રોકાણ કરવા માંગો છો તો તમારા માટે આ સ્કીમ ખૂબ મહત્વની છે. જેમાં તમે 73 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા દસ લાખ રૂપિયા મળશે. આજના સમયમાં LIC પોલીસી મોટું ફંડ બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સિવાય તમને લાઈફ ટાઈમ ડેથથી કવર પણ મળે છે. દસ લાખ રૂપિયા નો ભંડોળ બનાવવા માટે તમારે દરરોજ તેમાં 73 રૂપિયાનું રોકાણ કરવું પડશે તમને LIC ની પોલીસીમાં ઇન્કમટેક્સ બેનિફિટ પણ મળે છે.

આમાં આવકવેરા કાયદાની કલમ 80c હેઠળ પણ લાભ મળે છે. મેચ્યોરિટી અથવા મૃત્યુ સમયે મળેલી રકમ પર કોઈ ટેક્સ ચૂકવવા પડશે નહીં. તમને જણાવી દઈએ કે, આ પોલીસી લેવા માટે તમારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

અને તમે મહત્તમ 50 વર્ષની ઉંમર સુધી આ પોલીસી માટે અરજી કરી શકો છો. આવી જ એક બીજી સ્કીમ વિશે પણ તમને જણાવી દઈએ.ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC પાસે એક કરતાં વધુ પ્લાન છે. જો તમે રોકાણ કરવા અને વિચારી રહ્યા છો.

તો તમે આ સ્કીમમાં રોકાણ કરી બમણો લાભ મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ તમે ઓછા પૈસા જમા કરીને મોટી રકમ મળી શકે છે. LIC જીવન લાભ યોજના વિશે તમને આ યોજના ન જીવા પ્રીમિયમ ભરવા બચત યોજના સાથે સુરક્ષા પણ આપે છે.

જો પોલીસી ધારક આ પોલીસી મુદત અંદર મૃત્યુ પામે છે. તો આ પોલીસી નો લાભ તેના પરિવાર ને મળશે તમે જીવન લાભ પોલિસીમાં ઓછામાં ઓછું બે લાખનો રોકાણ કરી શકો છો. આ યોજનામાં પાકતી મુદત માટે અલગ અલગ સમયગાળા નક્કી કરવામાં આવ્યા છે.

આ પોલીસી 16, 21 અને 25 વર્ષના મ્યુચ્યુઅલ પિરિયડ માટે આઠ વર્ષથી 59 વર્ષની વચ્ચે લઈ શકો છો. જો તમે રોકાણ કરવા માંગો છો. તો તમારી માટે આ સ્કીમ ખુબ મહત્વની છે. ઓછા પૈસાનું રોકાણ કરી તમે વધુ વળતર મેળવી શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *