તબાહી મચાવી રહ્યું છે મોટું વાવાઝોડું ? જાણો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી..

10 અને 12 બે વચ્ચે ચોમાસું બેસી જશે. સૌપ્રથમ ચોમાસાની શરૂઆત દક્ષિણ ભારત નીચેના સમુદ્રથી થતી હોય છે. વેધર એનાલિસ્ટ સૌરભભાઈ જણાવે છે કે 10 અને 12 મેના રોજ અંદબાર નિકોબાર ટાપુઓ વચ્ચે નૈઋત્યનું ચોમાસું બેસી જશે. સાથે મહારાષ્ટ્રના પશ્ચિમ જિલ્લાઓ કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં મે મહિનામાં જ પ્રિમોન્સુન વરસાદ ની સંભાવના જણાવી રહ્યા છે.

કેરળમાં ચોમાસું બેસી ગયાના દસથી પંદર દિવસમાં ગુજરાતમાં ચોમાસુ બેસતું હોય છે. એટલે કે 15 જૂન આજુબાજુ ચોમાસુ પહોંચી જતું હોય છે, અથવા પ્રિમોન્સુન વરસાદ એક્ટિવિટી શરૂ થઈ જતી હોય છે.

હવામાન વિભાગ દ્વારા હજી ચોમાસા બેસવા માટેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. વિદેશના વૈજ્ઞાનિક મોડલના એનાલિસિસ મુજબ હાલમાં વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે પાંચ મેં 2022 પછી બંગાળની ખાડી માં એક મજબૂત સિસ્ટમ મોડેલ દર્શાવી રહ્યા છે. જે દસમે આજુબાજુ વાવાઝોડા સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે અંદમાન અને નિકોબાર ટાપુઓ ઉપર એક લો પ્રેશર સર્જાશે.

નીચેના મોડેલો પરથી જણાઇ રહ્યું છે તે વાવાઝોડા માં રૂપાંતર થશે. એટલે કે, ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. જોકે મોડેલે મુજબ વાવાઝોડું ગુજરાત સુધી પણ આવી શકે છે. પરંતુ હજી કોઇ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી.

જો કે આગાહીમાં હજુ ઘણા ફેરફારો જોવા મળશે. ગુજરાતને વાવાઝોડું કેટલું અસર કરશે તે જણાવું ખૂબ અઘરું છે. હજુ કોઈ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. કેમકે સાયક્લોનિક સામે ઉત્તર ભારતની બનતું મોટું એન્ટી સાઈકલોનિક વાવાઝોડાને આગળ વધવા દેતું નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *