શું મહામારીની ત્રીજી લહેર આવી રહી છે ? ટોચના ડોક્ટરના આ જવાબથી સરકારની ચિંતામાં વધારો..

ડોક્ટર ગુલેરિયા જણાવ્યું કે, કેરળમાં સતત કેસો વધી રહ્યા છે અને પોઝિટિવ રેટમાં પણ કોઈ સુધારો આવ્યો નથી. તેમણે કહ્યું કે એ કહેવું મુશ્કેલ છે કે મહામારીની ત્રીજી લહેર છે કે, નહીં પરંતુ ત્યાં કે સતત વધી રહ્યા છે કેરળમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન દ્વારા જ મહામારી ના પર ખૂબ કાબૂ મેળવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં ત્રીજી લહેર શરૂ ગયો હોવાનું મનાઈ રહ્યું છે કારણ કે, છેલ્લા ઘણા દિવસથી 30,000ની ઉપર કેસુ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં મહામારી વાયરસના 45,352 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં મહામારી ના વાયરસ ના નવા 45,352 કેસ નોંધાયા છે. ત્યારે 34,791 લોકો સ્વાસ્થ્ય થયા છે. અને 366 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં હાલ કુલ 3,29,03,289 કેસ છે.

જેમાંથી 3,99,778 સક્રિય કેસ છે. હાલ 3,20,63,616 લોકો આ રોગથી સાજા થયા છે. અને આટલા 4,39,895 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુપી અને દિલ્હી સહિત દેશના 12 રાજ્યો ના શાળાઓમાં ખોલવાની સાથે મહામારી ના કેસ નોંધપાત્ર વધારો થયો છે. 6 રાજ્યમાં ચેપ્ટર 1 ટકાથી વધુ છે.

સૌપ્રથમ શાળાઓ ત્યાં ખોલવામાં આવી હતી, ત્યારે બિહાર ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ આવું જ છે, અને કડક નિયમો માટે સૂચના જારી કરી હતી.

રાજ્યમાં ધરખમ વધારાને લીધે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, અગાઉની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આગળના સમયમાં તેવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે તંત્રે કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *