ગાંધીનગરમાં હાલમાં જ કેટલી નગરપાલિકાઓ અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અને સિઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરી રહેલી આમ આદમી પાર્ટી બિનઅનુભવી નેતાઓએ પોતાના કેટલાક નિવેદનને લઈને આપત્તિમાં માં મૂકાઈ જતાં જોવા મળ્યા છે.
ક્યારે હવે ગુજરાતના આમ આદમી પાર્ટી નંબર વન નેતા ગણાતા ઇશ્વરદાન ગઢવી એ મોટું નિવેદન આપ્યું છે કહ્યું છે કે નગરપાલિકામાં 24 બેઠકો છે અને 6 વોડે છે.
જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જંગમાં સામેલ થયા છે. ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ઉમેદવારો ઊભા કરાયા છે. સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે.
જ્યારે થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં કોંગ્રેસની મહિલા ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો છે. પાર્ટીમાં હડકંપ મચી ગયો છે જોકે કોંગ્રેસ માટે આ નવાઈની વાત નથી.
પરંતુ આ વાતને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી ભાજપ અને કોંગ્રેસ પાર્ટી એક જ છે એવો મજાક કર્યો છે.
આમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના કેટલાક ઉમેદવારોએ બિનહરીફ થઇ ને ચૂંટણી પહેલા જ વિજય થઈ ચૂક્યા છે.
હવે કોંગ્રેસના 18 અને આમ આદમી પાર્ટીને 9 સભ્યો સાથે આ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપના તમામ 24 ઉમેદવારો અરજી અડગ ઊભા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!