Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની બેઠક બાદ ઈશુદાન ગઢવી આપ્યું મોટું નિવેદન, ભાજપ અને કોંગ્રેસમાં ખળભળાટ - GUJJUFAN

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની બેઠક બાદ ઈશુદાન ગઢવી આપ્યું મોટું નિવેદન, ભાજપ અને કોંગ્રેસમાં ખળભળાટ

સુરત અને ગાંધીનગરના કાર્યકર્તાઓ સાથે દિલ્હીમાં કેજરીવાલ બેઠક કરી ગોપાલ ઇટાલીયા ઈશુદાન ગઢવી ચૂંટણીમાં મળેલા મતોની સમીક્ષા રજૂ કરી. ગુજરાતમાં સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા વોટ કે દિલ્હીમાં ગુજરાતની ટીમે કેજરીવાલ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો.

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામને લઇને દાવો કર્યો હતો કે, ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસે પરેશાન છે.

અને પરિવર્તન ઇરછી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી વિકલ્પના રૂપમાં લોકો સામે આવી રહી છે. સુરત થી જોડાયેલ કાઉન્સિલ તેમજ ગાંધીનગરથી ચૂંટાયેલા કાઉન્સિલરો દિલ્હી વિધાનસભા ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રૂબરૂ મળ્યા હતા.

કેજરીવાલે તમામ કાઉન્સિલ સાથે વિસ્તારની ચર્ચા કરીને સૌને માર્ગદર્શન આપ્યું હતું. કેજરીવાલે દિલ્હી વિધાનસભા ખાતે આપના ચૂંટાયેલા કોર્પોરેટરો અને અગ્રણીઓને નેતા સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં તેમને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જેવી રીતે અમે દિલ્હીમાં સારું કામ કર્યું તેવી વાત ગુજરાત સુધી પહોંચી તેવી જ રીતે સુરતમાં સારું કામ કરશો.

તો સમગ્ર રાજ્ય સુધી તહેવાર પહોંચશે ગાંધીનગર માં એક મહિનામાં મહેનતના જ આપણે 22 ટકા મત મળ્યા. તે બદલ અભિનંદન પાઠવતા કહ્યું કે, કેરળમાં 40 વર્ષની મહેનત કરે છે.

પરંતુ 22 ટકા મત મળ્યા નથી. જો આપ મજબૂત વિકલ્પ તરીકે લોકો સમન્સ ઉપર છે તે લોકો પણ આવકારવા માટે તૈયાર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *