ગુજરાતના નવા મંત્રીમંડળ ને લઈને ઈશુદાન ગઢવીનું મોટું ચોંકાવનારું નિવેદન, કહ્યું કે…

ગુજરાતના રાજકારણમાં વિજયભાઈ રૂપાણી રાજીનામું આપ્યું છે, ત્યારથી હલચલ ની અસર જોવા મળી રહી છે. રાજ્યોના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ મળ્યા છે. ત્યારે નવા મુખ્યમંત્રી ના નવા મંત્રીમંડળમાં જુના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું નથી અને નો રિપીટ થિયરી અપનાવવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવી નિવેદન આપ્યું છે કે, ભાજપના નવા મંત્રીઓ રબરસ્ટેમ્પ છે. ઈશુદાનભાઈ હર્ષ સંઘવી જેવા ગુજરાતના નવા ગૃહ મંત્રી છે.

તેના પર કટાક્ષ કરતા કહ્યું છે કે, પોલીસ ની પરીક્ષા આપવા માટે પણ ગ્રેજ્યુએશન કરેલ જોઈએ. આપણા ગૃહમંત્રી આઠ ધોરણ પાસ છે. અને હાઇટ, દોડ પણ જોઈએ.

તેમને વધુમાં જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને કારણે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સમાજ મુખ્યમંત્રીશ્રી મંત્રીમંડળમાં બદલાવ કર્યો છે.

ભાજપે મંત્રીમંડળમાં નો થેઓરી અપનાવી છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ ગુજરાતના નવા ગૃહ મંત્રી પર કટાક્ષ કર્યા છે.

અને નવા મંત્રીમંડળના નવા મંત્રી ઉપર આક્ષેપ લગાવતા કહ્યું છે કે, પોલીસ ની પરીક્ષા આપવા માટે ગ્રેજ્યુએશન કરેલ જોઈએ. આપણા ગૃહમંત્રી તો ધોરણ આઠ પાસ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *