હાથી ની હળી કરવી ભારે પડી..! પછી બેફામ હાથી એ એવું કર્યું કે.., હિંમતવાળા લોકો જ વિડિયો જોજો..

જંગલી પ્રાણીઓને લગતા વીડીયો અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. મુશ્કેલી ક્યારે અને ક્યાંથી આવી શકે તે કેવું મુશ્કેલ છે. તેથી દરેક મુશ્કેલ સમય માટે તૈયાર રહેવું જરૂરી છે. આજકાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ આવો દ્રશ્ય જોવા મળી રહ્યું છે,

કે હોય છે, કે પાગલ હાથીના રસ્તામાં ક્યારેય ન આવવું જોઈએ. ઘણી વખત નાની-નાની વાતોથી તેઓ એવી રીતે નારાજ થઈ જાય છે, કે સામેવાળાની હાલત પણ ખરાબ થઈ જાય છે.

હાલમાં આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે, કે વિશાળ ગજરાજ રસ્તાની વચ્ચે ગુસ્સે ભરાયેલો જોવા મળી રહ્યો છે. અને કારમાં સવાર વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરી રહ્યો છે. નબળા હદય વાળા વિડીયો ના જોશો

આ ચોખાના વિડીયો જોઈ શકાય છે, કે એક હાથી રસ્તા પર ચાલી રહ્યો છે. આ દરમિયાન આથી રસ્તા પર રહેતી થી ભરેલો ટેમ્પો જોવે છે. જેને જોઈને તે તેના પર હુમલો કરે છે.

વીડિયોમાં હાથી નો ગુસ્સો જોઈશ ને તમે પણ એક ક્ષણ માટે ડરી જશો. વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે. કે આથી પહેલા ટેમ્પા ને ધક્કો મારે છે. અને પછી કારને પાછળ ધકેલી દે છે. અને તેમની રસ્તાની બાજુમાં ખાડામાં પડી જાય છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હાથી ખૂબ જ ગુસ્સે જોવા મળે છે .આ વિડીયો આઈપીએસ શર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરે છે.

જેને જોઈને યુઝર્સ ની હવા પણ તંગ થઈ ગઈ છે. વીડિયો શેર કરતા કેપ્શન માં લખ્યું ” તમે મારા વિસ્તારમાં ઘર કેમ બનાવ્યું? ” આ વીડિયોને સુધીમાં 10000 યુઝ મળ્યા છે.

જ્યારે 76000 લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. વિડિયો જોનાર યુઝર્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝર્સ લખ્યું સારું પાઠ શીખવ્યું છે હાથીએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *