Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભુક્કા કાઢી નાખે તેવી કરી આગાહી..! હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કડકડતી ઠંડી સાથે વરસાદને લઈને કરી મોટી આગાહી.. - GUJJUFAN

ભુક્કા કાઢી નાખે તેવી કરી આગાહી..! હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કડકડતી ઠંડી સાથે વરસાદને લઈને કરી મોટી આગાહી..

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાને પગલે રાજ્યમાં મોજુ ફરી વળ્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાનમાં વધારો થયો છે. અને ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. બીજી તરફ મકરસંક્રાંતિ સુધી ઠંડી ને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંબાલાલ પટેલે મકરસંક્રાંતિ બાદ રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડી થી થોડે રાહત મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય આગામી પાંચ દિવસ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધઘટ રહેશે જોકે પાંચ દિવસ બાદ ફરી કરતી ઠંડી પડી શકે છે. હાલ તો પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે.

આજે પણ કચ્છના નલિયા સૌથી ઠંડુ રહ્યું હતું. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં બહાર અને દશામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને અમદાવાદમાં 16 ડીગ્રી તાપમાન રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની ઉતરાયણ પર્વ પર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ધીમે ધીમે ઠંડીમાં રાહત મળશે જોકે, ઉતરાયણના દિવસે ઠંડો પવન રહેશે.

ઉતરણ બાદ ફરીથી વાતાવરણમાં ઠંડક જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર જોવા મળશે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ઠંડીનું મોજુ આવશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠો પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં અને ગુજરાતના અનેક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે

તેવું જણાવવામાં આવ્યું છે. ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી સાથે સાથે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. જો વરસાદ થશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *