ભાજપને નીચે જોવા જેવું થયું 6 દિવસ પહેલા જોડાયેલા ધારાસભ્ય પાર્ટી સાથે છેડો ફાડી, જોડાયા પાર્ટીમાં..

થોડાક દિવસો પહેલા કોંગ્રેસમાંથી છેડો ફાડી બલવિંદર સિંહ ભાજપમાં જોડાયા હતા છ દિવસ બાદ જ પંજાબ ના ધારાસભ્ય બલવિંદર સિંહ ભાજપ પાર્ટીમાં થી અલગ થઈને ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. સોમવારે કહ્યું કે, તેઓ રવિવારે રાત્રે કોંગ્રેસના મામલાના પ્રભારી હરેશ ચૌધરી અને મુખ્યમંત્રી જ રણજીતસિંહ ની હાજરીમાં કોંગ્રેસમાં પાછા ફર્યા છે.

ચૂંટણી નજીક આવતાં જ પગ બેઠકનો દોર શરૂ થઇ ગયો છે 28 નવેમ્બરે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

અને થોડાક દિવસોમાં જ ભાજપમાંથી છેડો ફાડી તે દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાયા છે. બંને ધારાસભ્ય કેન્દ્રીય મંત્રી અને ભાજપના પંજાબ પ્રભારી ગજેન્દ્રસિંહ શેખાવત ની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

તેમની સાથે જ ક્રિકેટર દિનેશ સહિતના ઘણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. નવી દિલ્હીમાં પંજાબ ભાજપને પાર્ટી બાબતના પ્રભારી અને કેન્દ્રીયમંત્રી ગજેન્દ્ર શેખાવત તમામ ભાજપમાં સામેલ કર્યા હતા.

વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા પણ થોડાક દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તારીખ જાહેર કરવામાં આવશે.

ત્યારે પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના અન્ય વિપક્ષી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ત્યારે એક બીજા નેતાઓને પાર્ટી તરફ આકર્ષવા અને ખેંચવા માટેનો પણ જોર શરૂ થઈ ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *