જગદીશ ઠાકોર અને સી.આર.પાટીલ આવ્યા આમને સામને, ભાજપ-કોંગ્રેસની જંગમાં કોણ ઝંપલાવશે !

ગુજરાત કોંગ્રેસની સત્તા ગુજરાતમાં પાછી મેળવવા માટે જગદીશ ઠાકોર નવો દાવ અજમાવી રહ્યા છે. અને યુવા અગ્રણીઓ તેમના સિનિયર નું મહત્વ જળવાય તે રીતે ડિસિઝન લેવા અને સૌને સાથે ફોર્મ્યુલા મૂકી આગળ વધી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જૂના જોગીઓને ઘરવાપસી ની વાતો પણ ચાલુ થઇ રહ્યું હોવાનું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી જગદીશ ઠાકોર ની નવી ટીમ ઊભી કરી રહ્યા છે.

જેમાં 50% યુવા નેતાઓ અને 50% સિનિયર નેતાઓ ના અનુભવનો પક્ષને લાભ મળે એ રીતે આગળ વધવાની ફોર્મ્યુલા ઘડી રહ્યા છે.

કોંગ્રેસ ની નવી ટીન ટૂંક સમયમાં જાહેર થઈ જશે ગુજરાત કોંગ્રેસમાં ફરીથી લોકોમાં વિશ્વાસ ઉભો કરવા જગદીશ ઠાકોર કામે લાગ્યા છે. અને બધાને સાથે લઈને ચાલવાની નીતિ સાથે આગળ વધી રહ્યા છે.

તેથી સૌનો સાથ વાળી ફોર્મ્યુલામાં પૂર્વ પ્રમુખ સિનિયર નેતાઓ સાથે સતત બેઠકો કરી ભાજપને ટેકો આપી કોંગ્રેસને આગળ વધવાનો પ્લાન બનાવી રહ્યા છે. સાથે યુવા નેતાઓને પણ તે કાર્યમાં જોડી આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા છે.

કોંગ્રેસમાં હાલમાં 406 સભ્યો નું માળખું છે જે હવે નવેસરથી તૈયાર કરવામાં આવશે. ભાજપમાં પાર્ટીને 319 સભ્યો નું નવું માળખું બનાવ્યું હતું.

ભાજપમાં જીતુ વાઘાણી ના સ્થાને સી.આર.પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી પ્રદેશ માળખામાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ફેરફારો ભાજપે ચૂંટણીઓમાં સારી સફળતા પ્રાપ્ત કરી હતી.

કોંગ્રેસે હાલમાં 406 સભ્યો નું માળખું છે. જે હવે નવેસરથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની સામે ભાજપમાં 319 સભ્યો નું માળખું છે.

જેમાં 10 ઉપપ્રમુખ, 5 મહામંત્રી, 10 મંત્રી પ્રવક્તા અને પ્રવક્તા, 2 કોષાધ્યક્ષ પ્રદેશ કારોબારી સભ્ય 151 પ્રદેશ આમંત્રિત સભ્યો અને 53 વિશેષ આમંત્રિત સભ્યો નો સમાવેશ કરાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *