જલસા પડી ગયા..! ખાદ્ય તેલના ભાવમાં થયો એક સાથે 900 રૂપિયાનો મોટો ઘટાડો

પામોલીન તેલમાં એક સાથે 900 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળતા વેપારીઓમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. પામોલીન તેલમાં એકસાથે ધરખમ ઘટાડો થયો છે. સામાન્ય લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે બીજી તરફ આદ્યોતિલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતો ન કહેવું છે કે, ખાદ્ય તેલ ની કોઈ જ કટોકટી નથી. કેન્દ્ર સરકાર સ્થાનિક વેપારી મુજબ સ્ટોક કરી રહી છે. તેની અસર તેલની કિંમત પર પણ જોવા મળી રહી છે,

સામાન્ય રીતે તેલના ભાવ ગમે ત્યારે આત્માને જોવા મળતા હોય છે. જેના કારણે રસોડાનું બજેટ બગડતું હોય છે. પરંતુ તાજેતરમાં તેલ બજારમાં નરમાઈ જોવા મળી રહી છે. શનિવારે દિલ્હીના જથ્થાબંધ તેલ તેલીબીયા બજારમાં સામે આવ્યું હતું તેમાં ઘટાડો જોવા મળ્યો છે. સરસવ સોયાબીન પામ ઓયલ વગેરે તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સાથે સિંગતેલ અને તેલીબીયા પાકોની કિંમતમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.

ઉદ્યોગપતિઓ અને ખેડૂતો સામે એક સંકટ જોવા મળી રહ્યું છે કે, દેશમાં સ્વદેશી તેલીબિયાના ભાવ તૂટ્યા નથી તે ઊંચા જ રહે છે. વિદેશી આયાતેલની સસ્તા ના કારણે ભારતીય મસ્ટર્ડ મગફળી, સોયાબીન અને કપાસિયા જેવા હળવા તેલના ભાવમાં ઘટાડો કરવાનો દબાણ વધ્યું છે. નિષ્ણાતોએ જણાવ્યા અનુસાર દેશી પાકોની સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

અને આયાતી તેલ નીતિ પર વિચાર કરવો પડશે. જે ટૂંક સમયમાં કોઈ પગલું લેવામાં નહીં આવે તો સ્થાનિક પાકો સસ્તા અને મોંઘા હોવાને કારણે ખવાશે નહીં. હાલ તો સીંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સૂર્યમુખી તેલ ની કિંમત 102 થી 105 રૂપિયા પ્રતિ લીટર છે બજારમાં તેની કિંમત 130 રૂપિયાની આસપાસ હોવી જોઈએ.

શનિવારે દિલ્હીના જથ્થાબંધ તેલ તેલીબીયા બજારમાં સામે આવ્યું હતું તેમાં ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર સ્થાનિક વેપારી મુજબ સ્ટોક કરી રહી છે. તેની અસર તેલની કિંમત પર પણ જોવા મળી રહી છે, પરંતુ દેશમાં કે 175 થી 200 રૂપિયા વહેંચાઈ રહ્યું છે. જ્યારે સીંગદાણા તેલના 900 ગ્રામ પેક ની કિંમત 170 રૂપિયા છે જે 250 રૂપિયા વહેંચાઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *