જન્માષ્ટમી 2021 / આજે બની રહ્યો છે મહત્વનો સંયોગ, આજે ભુલથી પણ કાન્હાજી ની પૂજામાં ન કરશો, આ ભુલો..
કૃષ્ણ જન્માષ્ટમી નો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને માન્યતા છે કે, આ દિવસો ભક્તોની અનેક મનોકામના પૂર્ણ થાય છે. જોકે આ દિવસે ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. અને કેટલાક નિયમોનું પાલન પણ કડક તેથી કરવું પડે છે.
જાણવા જેવુ શું કરવું અને શું નહીં
ભગવાન શ્રી હરિની પીઠના દર્શન આજે ન કરવા કેમ કે આપણા પુણ્ય નો પ્રભાવ આમ કરવાથી ઘટી જાય છે, અને અધર્મ વધે છે. શ્રીકૃષ્ણની પીઠ જોવાથી માણસના પુણ્ય ઘટી જાય છે. આ માટે પૌરાણિક કથા પણ છે કે શ્રી કૃષ્ણ ભગવાન ના મુખ તરફથી દર્શન કરવા જ યોગ્ય છે.
જે લોકો આજે વ્રત રાખે છે તેઓએ રાત્રે 12 વાગ્યા પહેલા પોતાનું રાખવાનું નક્કી સમય પહેલા વ્રત કરવાથી તમારા ઉપાસના અધૂરી રહી જાય છે. અને પૂરતું ફળ મળતું નથી.
આજના દિવસે ભૂલથી પણ તુલસીના પાન તોડવા નહીં, ભગવાન વિષ્ણુને શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. માન્યતા અનુસાર તુલસી ભગવાન વિષ્ણુનું અત્યંત પ્રિય હોય છે, આ દિવસે તુલસી ના પાન તોડવા નું શુભ માનવામાં આવતું નથી.
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ગાય પર અત્યાચાર ન કરો ભગવાન કૃષ્ણને ગાયથી ખૂબ પ્રેમ રહ્યો હતો. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ કોઈનો અનાદર ન કરવો ભગવાન કૃષ્ણ માટે અમીર કે ગરીબ દરેક ભક્તો એક સમાન છે.
જન્માષ્ટમીના દિવસે ઝાડને કાપવો અશુભ માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ દરેક વસ્તુમાં વસે છે, અને દરેક ચીઝ તેમનામાં. શક્ય હોય તો આજે વધારે ને વધારે ઝાડ વાવો તેનાથી ઘર અને પરિવારમાં સુખ અને શાંતિ બની રહેશે.
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને સાથે આખો દિવસ પવિત્ર મનથી ભગવાનની પૂજા-અર્ચના કરવી યોગ્ય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!