જયેશ રાદડિયાએ આ બાબતે આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન, કહ્યું કે…

નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચે થયેલ શાબ્દિક ટપાટપી ની ગુજરાતના રાજકારણમાં એક મોટી અસર જોવા મળી છે. આ પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, એવું કંઈ ન હોય હવે વિજય રૂપાણી સરકારમાં મંત્રી પદે રહેલા જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે.

આ વિવાદ ને લઈને તેમણે એક દુઃખ વ્યક્ત કર્યું છે.  જયેશ રાદડિયાએ કહ્યું કે, નારાયણભાઈ અને નીતિનભાઈ વચ્ચેના વિવાદનું કારણ હું જાણતો જ નથી. નારણ કાછડિયા જણાવ્યું હતું કે, નીતિનભાઈ જ્યારે ગાંધીનગરમાં હતા.

એ સમયે અમે જતા ત્યારે અમારી સામે પણ ન જોતા હતા. આ વાતનું દુઃખ થયું. આ પ્રકારે એક ટ્વિટ કર્યું હતું. આ વાતને લઇને વિવાદ થયો હતો. ખેડૂતોના હિતમાં આગામી દિવસોમાં નિર્ણય લેવાય એ માટે પ્રયત્નો થઇ રહ્યા છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડની એક નવી ટીમ કરવામાં આવી છે. જયેશ રાદડિયાએ બંને વચ્ચે ચાલી રહેલો વિવાદ પર દુખ વ્યક્ત કર્યું હતું, આવી રીતે કોઈ વાતે ચર્ચા ન હોવી જોઈએ.

આ એક દુર્ભાગ્યપૂર્ણ મુદ્દો છે. સરકાર સાથે કામ કર્યું છે. રાજ્યના હિતો માટે નિર્ણયો લીધા છે, બંને વચ્ચે પ્રશ્નો શું હોય? એ મને ખ્યાલ નથી. આવો વિવાહ દુર્ભાગ્યપૂર્ણ છે મને ટીવીના માધ્યમથી ખબર પડી છે. પણ મુદ્દો શું છે એ ખબર નથી.

સૌની યોજના વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી યોજના હતી. જે પૂરી થવાના આરે છે. સૌરાષ્ટ્રના આગેવાન તરીકે આનંદ છે, પણ બંને વચ્ચે શું મેટર છે. એ મને ખબર નથી.

બધા નેતાઓ અમારા છે. શું બન્યું એની પર જ મને ખબર નથી. એટલે એ બધું વિશે વધારે કઈ બોલી શકું નહિ. સૌની યોજનાનું કામ તો પૂરું થવાને આરે છે. એક સૌરાષ્ટ્રના દરેક આગેવાન અને લેતા માટે આ એક આનંદની વાત છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *