Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
જયેશ રાદડિયા નો દબદબો / ભાજપના બે જૂથ આમને સામને, આંતરિક વિખવાદ આવ્યો બહાર - GUJJUFAN

જયેશ રાદડિયા નો દબદબો / ભાજપના બે જૂથ આમને સામને, આંતરિક વિખવાદ આવ્યો બહાર

રાજકોટમાં સહકારી જગતમાં આંતરિક ઉકળાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોધીકા સંઘના પ્રતિનિધિ ડિરેક્ટર રાતોરાત બદલાય હોવાની જાણકારી સામે આવી છે. જયેશ રાદડિયા નેતૃત્વની જિલ્લામાં બેંકમાં વિજય સંખ્યાને દૂર કરવામાં આવ્યા છે. તેને લીધે આંતરિક વિખવાદ સામે આવ્યો છે રાજકોટમાં અધિકાર સંઘના પ્રતિનિધિ ડિરેક્ટર વિજય સંખ્યા ના સ્થાને મહેશ આસોદરીયા નિયુક્તિ કરવામાં આવી છે.

સહકારી જગતમાં ભાજપના બે જૂથ આમને સામને આવી ગયા છે. જિલ્લા બેંકમાં વિજય સંખ્યા અને રાતોરાત ડિરેક્ટર માંથી દૂર કરાતા એક જૂથ નારાજ થઈ ગયું છે.

તેની જાણકારી સામે આવી છે કે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને મળવા એક જ જશે બેંક ના સૂત્ર દ્વારા જણાવ્યું છે. કે તેઓની સંમતિથી બીજી નિયુક્તિ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, તેની સાથે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા સામે પહેલા વિજય સંખ્યાને રાજકોટ લોધીકા સહકારી સંઘ માંથી બેંકના પ્રતિનિધિ તરીકે દૂર કરવામાં આવ્યા છે.

હવે તેને મહેશ આસોદરીયા ની રાજકોટમાં લોધીકા સંઘમાં નિમણૂક કરવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ પાર્ટીઓ પોતાના પક્ષને મજબૂત કરવામાં લાગી ગઇ છે.

અને આગામી રણનીતિ તૈયાર કરી રહી છે ત્યારે ભાજપના અંદરો અંદર વિખવાદ સામે આવ્યા છે. ભાજપ માં બે જૂથ આમને સામને આવી ગયા છે.

રાજકોટમાં સહકારી જગતમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોધીકા સરકારના પ્રતિનિધિ અને રાતોરાત બદલાય હોવાની જાણકારી સૂત્રોએ અનુસાર મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *