રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની આજે રાજકોટ ખાતે ૬૧ મી સામાન્ય સભા યોજાઈ હતી. તેમાં કેટલાક અગત્યના નિર્ણય લેવામાં આવ્યા હતા. હા સામાન્ય સભામાં વર્ષ દરમિયાન થયેલ વ્યવહારને સભામાં રજૂ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે ૯૦૦ થી વધુ દૂધ મંડળી રાજકોટ જિલ્લા અંદર કાર્યરત છે.
જેમાંથી ૫૦ ટકા ઉપર ને મંડળીઓ નું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ઉત્પાદનમાં થતા ભેળસેળ ને લઈને જયેશ રાદડિયા નું મહત્વ પૂર્ણ નિવેદન સામે આવ્યું છે.
વર્ષ દૂધનું ઉત્પાદન માં અને નફામાં પણ નોંધપાત્ર ફાયદો થયો તેમ લાગતા જયેશ રાદડિયા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. જેમાં આ વર્ષ 9 કરોડ થી વધુ નફો થયાનું જણાવ્યું છે.
આ ઉપરાંત આ સામાન્ય સભામાં કેટલાક અગત્યના નિર્ણય પણ લેવામાં આવ્યા હતા અને મહિલાઓને પ્રોત્સાહન પણ કર્યા હતા. જયેશ રાદડિયા ની સાથે સાથે કેટલાક નેતાઓ પણ આ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા. જયેશ રાદડિયાએ દૂધમાં ભેળસેળ કરનાર સામે લાલ આંખ કરી હતી. કોઈપણ ઉત્પાદક કેસર કરતા હશે.
તો તેની સામે આકરા પગલાં લેવામાં આવશે. અને તેમાં વધુમાં જણાવ્યું હતું કે દૂધમાં બેસે ચલાવી લેવામાં આવશે નહીં. તેવી ટકોર કરી હતી.