સમાચાર

મેકઅપ વાળા મુખડા ગીત ગાનાર બાળ કલાકાર જીગર ઠાકોર એવી જિંદગી જીવે છે કે..

બે ત્રણ દિવસ પહેલા આવેલી દેવ પગલી અને બાળ કલાકાર જીગર ઠાકોર નું આ ગીત દુનિયાભરમાં છવાઈ ગયું છે. આ ગીતને લોકો ખૂબ જ નિહાળી રહ્યા છે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,

એવા ઘણા રાજ્યોમાં મેકઅપ વાળા મોખડા ગીત અત્યારે વાયરલ થઈ રહ્યું છે. અને હવે આપણે જાણીશું આ ગીત ગાનાર બાદ કલાકાર જીગર ઠાકોર વિશે ખૂબ જ નાની ઉંમર નું નામ છે. જીગર ઠાકોર આ ગાયક બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મંડાળા ગામમાં રહે છે.

તેમનો ગાવાનો અવાજ અને છેલ્લી એવી છે, કે ભલભલાને મંત્રમુગ્ધ કરી દે છે. લોકો આજે જીગર ઠાકોરની તુલના આજે પ્રખ્યાત ગાયક મણીરાજ બારોટ જોડે કરી રહ્યા છે. અને કહે છે, કે આ ગાયક નો અવાજ ખૂબ જ સુંદર છે.

અને લોકો દૂર દૂરથી જોવા આવે છે. આમ બે ઉગાયકનો અંદાજ સરખો જ આવે છે. જીગર પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. અને તે તેમના ભાઈઓ સાથે ગીત ગાય છે. જ્યારે સંગીત શરૂ કર્યું, ત્યારે તેમના પિતા નો ફાળો ઘણો મોટો રહ્યો છે.

જીગરના પપ્પા ને ગાવાનો ઘણો શોખ હતો, અને તેમાં પિતાના નાના-મોટા પ્રોગ્રામમાં જાવા માટે જતા હતા. પરંતુ એક સમયે તેના પિતાનું અકસ્માત થયું. અને કાર્યને તેમને ગાવાનો છોડી દીધો,

અને તેમને વિચાર્યું ,કે હવે તેના છોકરાને મોટો કલાકાર બનાવવા માંગે છે. એટલે નામ રોશન કરે તેવી અપેક્ષા છે. જીગરે ઘરે કોઈ પણ તાલીમ વગર ગાવાનું શરૂ કર્યું. અને તેઓ અને મોબાઇલની મદદથી આ બધું શીખ્યા છે.

તેમજ આ ઉંમર મા તમને હાર્મોનિયમ તેમની જાતે જ શીખી લીધું છે. જીગર અને તેના ભાઈનું સપનું છે, કે તેઓ મોટા કલાકાર બને અને તેમના પિતાનું સપનું પૂરું કરે. જીગર અને તેના પિતા પાટણ જતા હતા, ત્યારે જીગરે મણીરાજ બારોટ ના ગીતો ગાયા હતો,

તેના પિતાને થયું, કે જીગર પાછળ મહેનત કરું તો અને તેને પ્રખ્યાત કલાકાર બનાવો. જીગર તેના બધા જ ગીતો youtube પર મૂકે છે, અને તેમનામાં લાખોમાં વયુઝ આવે છે. ઘણા લોકો તેને ચાહે છે.

જીગર ની ઉંમર ફક્ત નવ વર્ષની છે. અને તે સોશિયલ મીડિયા પર તું મચાવી રહ્યું છે. જીગરના કંઠ ખૂબ જ ચુરીલો છે જે તેને અને તેના પરિવારને હાર્દિક સમસ્યા માંથી બહાર લાવશે જો જીગરને સારી રીતે તાલીમ આપવામાં આવે તો તે ખૂબ જ સરસ ગાઈ શકે છે.

અને મોટું નામ બનાવી શકે છે. મણીરાજ બારોટની ગીતો ગાવાનો ખૂબ જ પસંદ છે. અને હાલમાં જીગરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જીગર ની ઉંમર ફક્ત નવ વર્ષની છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *