જીગ્નેશ મેવાણી એ કોંગ્રેસમાં જોડાવાનું મુખ્ય કારણ કહ્યું કે, હાર્દિક પટેલ…

દિલ્હીના વડગામમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ દિલ્હીમાં કનૈયા કુમાર સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કનૈયાકુમાર વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પર જીગ્નેશ મેવાણી વિધિવત રીતે કોંગ્રેસ સાથે જોડાયા નથી એટલે જીગ્નેશ મેવાણી શા માટે કોંગ્રેસની સાથે વિધિવત રીતે નથી જોડાયા તેને લઈને ઘણી અટકળો શરૂ થઇ ગઇ છે.

ત્યારે જીગ્નેશ મેવાણી એ એક ઇન્ટરવ્યૂમાં તે શા માટે કોંગ્રેસના વિધિવત રીતે નથી જોડાયા તેનું કારણ જણાવ્યું હતું કે, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ કહ્યું હતું કે ટેકનિકલ એવું છે કેવું ધારાસભ્ય તરીકે કંટીન્યુ ન કરી શકું.

રાહુલ ગાંધી સાથે પણ વાત થઈ છે પણ મારી પોતાની રીતે કહું છું કે, મારો પોતાનો આત્મા નહોતો માનતો હું મારા પદ માટે હું મારા મત વિસ્તારના લોકોને ધારાસભ્ય વગરના નથી કરવા માગતો.

હું આજે જે પણ છું તેમાં વડગામના લોકોને ખૂબ જ મોટું યોગદાન છે. હું એમને દુઃખી કરવા નથી માગતો યુવા નેતાઓને સિનિયર નેતાઓની વચ્ચે તાલમેલ બેસાડીને પાર્ટીઓને ગુજરાતના હિતમાં કામ કરીશું.

વડગામ થી જ કોંગ્રેસમાંથી જ ડીશ તેની જાહેરાત યોગ્ય સમયે થશે. પાર્ટી તે જ સમયે નિર્ણય લેશે કોંગ્રેસમાં શા માટે જોડાવું તે બાબતે જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, અત્યારે આરએસએસ અને ભાજપ થી દેશને ખૂબ જ મોટું જોખમ સર્જાયું છે.

દેશના બંધારણને અને લોકતંત્રને ખૂબ મોટી હાનિ પહોંચાડવામાં આવી છે. તેમને રોકવા માટે અત્યાર નું સૌથી મોટું પ્લેટફોર્મ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જ છે.

આ લોકતંત્રને બંધારણ ને બચાવવા માટેની લડતનું એક ભાગ છે. કોંગ્રેસમાં હાર્દિક પટેલ હોવા બાબતે જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, હું અને હાર્દિક અત્યારે કોંગ્રેસમાં સાથે મળીને યુવા નેતા અને સિનિયર નેતાઓ વચ્ચે અમે બધાને સાથે મળીને કામ કરીશું, અને હાર્દિક એક બીજા સાથે મળીને કામ કરીશું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *