સમાચાર

જીતુ વાઘાણીએ રાજ્યની પરિસ્થિતિને લઈને આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓ યુવાઓ વિશ્વ સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે એવા મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. રાજ્યના વિદ્યાર્થીઓ યુવાઓ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટે અનેક રીતે નવતર પ્રયોગો અને સુધારાઓ કર્યા છે.

તાપમાન આજે વિધાનસભા ખાતે ગુજરાત ખાનગી યુનિવર્સિટી ના દ્વિતીય સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી સંઘાણીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી અમારી સરકારે શિક્ષણયાત્રા ને વધુમાં વધુ વેગવંતુ બનાવવા મક્કમ નિર્ધાર કર્યો છે.

અને રાજ્યના યુવાધનને શિક્ષણ દ્વારા વધુને વધુ રોજગારી મેળવી આત્મનિર્ભર બને એ માટે અમે આયોજનો કરવાના છીએ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એક શિક્ષણ ક્ષેત્રે છે.

નવા આયામો હાથ ધર્યા છે અને વધુ સંગીત આથી અમે આગળ વધારીને રાજ્યના યુવાધનને વધુ શિક્ષિત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

એટલા માટે જ આ વધારાને લઇને અમે આવ્યા છીએ. શિક્ષણ મંત્રી વાઘાણીએ બિલ ઉપરની ચર્ચામાં જણાવ્યું હતું કે, અમારી સરકાર શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે તમામ વર્ગોના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશીપ શિષ્યવૃત્તિ શરૂ કરી છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મુખ્યમંત્રી, કન્યા કેળવણી નિધિ, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના કોલેજના વિદ્યાર્થીઓ પીએચડી કરી શકે તે માટે નવીન શોધ યોજના, કોલેજના વિદ્યાર્થીઓ પીએચડી કરી શકે

તે માટે નવીન શોધ યોજના, પોસ્ટ ક્રેડિટ શિષ્યવૃત્તિ મેડિકલની બેઠકનો વધારો અને તેમાં ફીમાં 50 ટકા જેટલી સહાય જેવા અનેક શિક્ષણ લક્ષી આયા અમે શરૂ કર્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *