ભાજપે ગુજરાતમાં એક નવું પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં વિધાનસભાની ચૂંટણીમાં દોઢ વર્ષ પહેલા મુખ્યમંત્રી ને લઈને સમગ્ર મંત્રીમંડળ ને બદલી કરવામાં આવી છે. અને ભાજપના નવા નેતૃત્વ આગળ કરવાની રણનીતિ એક ભાગ માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રી બાદ મંત્રી મંડળની તમામ જુના મંત્રીઓનો પત્તું કપાયું છે.
અને પાર્ટીમાં આંતરિક અસંતોષ ઉભો થયો છે. આમ છતાં ભાજપે નવી મંત્રીમંડળ તમામ નવા ચહેરાને સ્થાન આપ્યું છે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે.
આરોગ્ય મંત્રી તરીકે હોદ્દો છોડનાર પાટીદાર નેતા કુમાર કાનાણી નિવેદન આપ્યું હતું કે, 2022 ની વિધાનસભાની ચૂંટણી વરાછામાં જીતવી તે મુશ્કેલ છે.
જોકે આજે સુરત આવેલા નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કુમાર કાનાણીના નિવેદન પર પલટવાર કર્યો હતો કે, જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં સત્તા મેળવવા માટે જે કોઈ સપનું જીવતું હોય તો ન જુઓ.
2022 ચુંટણીમાં ફરીથી ગુજરાતમાં ભાજપ જ સત્તા માં રહે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી તરીકે હું શિક્ષણનું સ્તર ઉચું લાવવાનો પ્રયત્ન કરીશ.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જતાં રહે છે. ભાજપે નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળના ચહેરાને સ્થાન આપ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!