કોંગ્રેસમાં કકળાટ / વધુ બે રાજ્યમાં પણ નવાજૂનીના એંધાણ, નારાજ નેતા ભાજપમાં જોડાય…

કોંગ્રેસની હાલત અત્યારે બહુ ખરાબ છે પંજાબમાં માંડ હાશકારો થયો હતો ત્યારે સિદ્ધુએ સંગ્રામ શરૂ કર્યું અને પંજાબ નો બગાડ થતો તેનાથી વધુ થયો તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસની હાલત ખરાબ છે. જ્યાં ગમે તે ઘડીએ નવાજૂની થઈ શકે છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ સ્ફોટક પરિસ્થિતિ જોવા મળી રહી છે.

જે પંજાબ ની માફક કોંગ્રેસના ઘરને કલુષિત કરી શકે છે. કોંગ્રેસ માટે હાલ પનોતીનો સમય ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છતીસગઢ કોંગ્રેસના 15 થી વધુ ધારાસભ્યો અચાનક દિલ્હી પહોંચ્યા છે.

તમામ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પી એલ પુણ્ય સાથે મુલાકાત કરશે. આ મુલાકાતથી પ્રદેશમાં કેબિનેટમાં ફેરફાર કે નેતૃત્વ પરિવર્તન ની વાતો ફરી શરૂ થઈ ગઈ છે.

ધારાસભ્યો આ રીતે દિલ્હી તરફ કૂચ કરતા અનેક કારણો કાઢવામાં આવી રહ્યા છે. તો આ મામલે સ્વાસ્થ્યમંત્રી ટીએમસી દેવનું કહ્યું કે, ધારાસભ્યો આપમેળે ગયા છે. આમાં કોઈ ખાસ વાત નથી.

ધારાસભ્યોના દિલ્હી ગામ આ અંગે જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આને કોઈ રાજનીતિના ચશ્માની જરૂર નથી કોંગ્રેસની ની અસર હવે રાજસ્થાન સુધી પહોંચી છે. રાજસ્થાનનું રાજકીય તાપમાન ઊંચું આવી શકે છે.

આ વખતે બહુજન સમાજ પાર્ટી માંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે મુશ્કેલી પેદા કરી રહ્યા છે. બીએસપી માંથી કોંગ્રેસમાં આવેલા ચાર ધારાસભ્યો બગાવત કરવાના મૂડમાં છે.

અન્ય પાર્ટીના સંપર્કમાં છે રાજસ્થાનમાં સચિન પાયલોટે હશે કે લોકો વચ્ચે ફરી ઉકળાટ વધ્યો છે. અને આ ઉપરાંત બહાર આવે તે પહેલા કોંગ્રેસ હાઈ કમાન્ડ કોઈ પણ ઘડીએ ઓપરેશન રાજસ્થાન પાર પાડવા માંગે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *