Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કાળાભાઇ હડમતીયાની મોટી આગાહી, નક્ષત્ર બદલાતા આ તારીખ થી ખાબકશે ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ - GUJJUFAN

કાળાભાઇ હડમતીયાની મોટી આગાહી, નક્ષત્ર બદલાતા આ તારીખ થી ખાબકશે ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ

રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, અને દરેક વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થઇ રહ્યો છે મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. વરસાદને લઈને અનેક નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે. ત્યારે હવામાનશાસ્ત્રી કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા એ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 24 કલાકમાં સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. વરસાદની સાથે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બે દિવસ પહેલા નક્ષત્ર બદલાયા છે ત્યારે આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં ભુક્કા કાઢી નાખે તેવો વરસાદને લઈને કાળાભાઈ સુરાભાઈ હડમતીયા વાળા દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જામનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ સારા વરસાદને લઈને કાળા ભાઈ ભુરાભાઈ હડમતીયા વાળા એ આગાહી કરી છે. રાજ્યમાં અઠવાડિયાથી સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

કોઈક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ છે. તો કોઈક વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. તો મુક વિસ્તારમાંથી ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસુ સત્તાવાર રીતે બેસી ગયું છે. ત્યારે સાર્વત્રિક વરસાદને લઈને અનેક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *