કન્હૈયા કુમાર ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. દિલ્હીમાં જેએનયુ માં આંદોલન દરમિયાન વિભાગમાં આવેલ લેતા કન્હૈયા કુમાર હવે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. પંજો પકડતા જ કનૈયાકુમાર ભારતીય જનતા પાર્ટી સામે બાંયો ચડાવી છે. ત્યારે એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ભારતીય જનતા પાર્ટીની સામે ઈમાનદારીથી લડી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી સામે ખાલી કોંગ્રેસ લડી શકે છે, અને કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે તેમણે કહ્યું કે, કોંગ્રેસે એક મોટું જહાજ છે. અને તેને મજબૂત કરવાની જરૂર છે.
એની સાથે કર્યો છે જેના જવાબમાં કન્હૈયા કુમારએ કહ્યું હતું કે, મેં 18 વર્ષમાં જ જે શીખવ્યું છે, તે CPI માં શીખ્યું છે અને તે લોકોને ખોટું લાગુ સ્વાભાવિક છે.
પણ રાજકારણમાં કોઈ કોઈનું શત્રુ રહેતું નથી. કન્હૈયા કુમાર કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અમને ટુકડે ટુકડે ગેંગ કહે છે. હું ભાજપ માટે ભલે ટુકડે ટુકડે છું.પણ હું ભાજપના જ ટુકડા ટુકડા કરી.
જે બસ ખાલી બિડેન સામે જઈને જ ગાંધી ના વખાણ કરતા રહે છે. CPI વધુમાં કહ્યું કે જો હું દેશ માટે સારો વ્યક્તિ ન હોય તો અત્યાર સુધી મારી ધરપકડ કેમ નથી કરી ?
આખું મારી પાછળ પડી ગયું છે હું કહેવા માગું છું કે, અમિત શાહ મારી ધરપકડ કેમ નથી કરી રહ્યા. કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ મુદ્દે તેમણે કહ્યું કે, હું કોંગ્રેસની બહાર લડાઈ લડવા આવ્યો છું, અને અંદર ની લડાઈ વિશે હું કંઈ કહી શકું નહીં.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!