વાહન ચલાવતા પહેલા સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ, નહિતર થઈ શકે છે RC બુક સસ્પેન્ડ

PUC ને દેશ ભરમાં યુનિફોર્મ કરાશે. નેશનલ રજીસ્ટર સાથે લીંક કરાશે. PUC લઈને વાહન ચાલકો પર કડકાઈ ની તૈયારી

Puc સર્ટીફીકેટ ને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. જો તમારી ગાડી નું પ્રદૂષણ ફેલાવે છે કે નહીં તે તપાસ કરશે અને એક સર્ટિફિકેટ લેવાનું રહેશે. જેને puc કહેવામાં આવે છે આ દરેક રાજ્યોમાં અલગ-અલગ રૂપે મળે છે સરકારે નિર્ણય કર્યો છે કે હવે પીયુસી દરેક રાજ્યમાં એક સરખી રહેશે અને તમે નવાપણ જોડાશે. તો જાણો ખાસ વાતો જે નવા સર્ટીફીકેટ માં જોવા મળશે.

સડક પરિવહન મંત્રી પિયુષ એનો એક નવો ફોર્મેટ જાહેર કર્યો છે જે દેશમાં એક સમાન જોવા મળશે. Puc માં QR કોડ હશે જેમાં અન્ય જાણકારી હશે.

જે puc ડેટાબેઝ નેશનલ રજીસ્ટર સાથે જોડાશે નેશનલ રજીસ્ટર જાણકારીથી પોલ્યુશન સર્ટીફીકેટ ને લિંક કરવાનું રહેશે.

નવા puc હોમમાં ગાડીના માલિકનું મોબાઈલ નંબર તેમનું સરનામું ગાડી અને એન્જિન નંબર પણ રહેશે.

જો ગાડીમાંથી પ્રદૂષણ ઓછું થતું હશે તો આ સ્લીપ આપવામાં આવશે. જો ગાડીના માલિક તપાસ માટે વાહન લઇને આવતા નથી તો તેને પેનલ્ટી આપવામાં આવશે સાથે જ તેની RC બુક અને પરમિટ પણ સસ્પેન્ડ કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *