ભારત પર મહાશિવરાત્રીની ધામધૂમથી કરવામાં આવી હતી. અને સ્વભાવી ભક્તો શિવ ભક્તિ માલિક થઈ ગયા હતા. મહાશિવરાત્રીના દિવસેને લઈને હાલમાં જ સોશિયલ મીડિયા અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ખજૂર ભાઈ અને તેમના થનાર પત્ની નાખી દવેનો શિવપૂજાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે જાણીને આશ્ચર્ય થશે કે ખજૂર ભાઈ અને અમે નાખી દવે આખી રીતે શિવજીની પૂજા અર્ચના કરી હતી.
જ્યારથી મીનાક્ષી એ ખજૂર ભાઈ સાથે સગાઈ કરી છે. ત્યાંથી તેઓ લાઈવ લાઈટમાં રહે છે. અને ખજૂર ભાઈ ની જેમ તેમના instagram ચાહકોટ વધી રહ્યા છે. તેમના ચાહકો માટે મીનાક્ષી દવે દરેક ઘર પાડો અને પ્રસંગો નો ફોટોસ અપલોડ કરે છે. ગઈકાલે શિવરાત્રીના નિમિત્તે મીનાક્ષી એ માટીમાંથી જ ખૂબ જ સુંદર શિવલિંગ બનાવી હતી,
શિવલિંગ બનાવ્યા બાદ મીનાક્ષી અને ખજૂર ભાઈ શિવજીની પૂજા અર્ચના કરી હતી. ખરેખર શિવજીની પ્રેમભક્તિનો આ વિડીયો ચાહકોને પણ ખૂબ જ ગમ્યો છે. તમે પણ વીડિયોમાં જોઈ શકો છો કે મીનાક્ષી અને ખજૂર ભાઈ નું બોર્ડિંગ ખૂબ જ સારું છે. અને તેઓ બંને ની જોડ પણ ખૂબ જ સુંદર લાગે છે.
હવે સૌ કોઈ ચાહકો એ દિવસની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, કે ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે લગ્નના નામ બંધ ને ક્યારે બંધાય છે. ખરેખર ખજૂર ભાઈની લોકપ્રિયતાની લીધે આજે તેઓ ગુજરાત પરમાસ સૌ કોઈને વિરોધ થઈ ગયા છે. અને તેમની લોકશાહના લીધે મીનાક્ષી દવેના ચાહક વધી રહ્યા છે.
View this post on Instagram
ખજૂર ભાઈ અને તેમના થનાર પત્ની નાખી દવેનો શિવપૂજાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સ્વભાવી ભક્તો શિવ ભક્તિ માલિક થઈ ગયા હતા. મહાશિવરાત્રીના દિવસેને લઈને હાલમાં જ સોશિયલ મીડિયા અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. મીનાક્ષી એ માટીમાંથી જ ખૂબ જ સુંદર શિવલિંગ બનાવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!