કેદારનાથમાં મહાદેવે ખજૂર ભાઈને લાઈવ દર્શન આપ્યા ! વીડિયો જોયા પછી તમે પણ હાથ જોડશો… જુઓ વિડિયો…
Khajoor gave live darshan to Bhai: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થઇ રહ્યા છે હાલમાં જે અનોખો વિડિયો વાયરલ થયો આ વિડીયો જોઈને તમે પણ નવાઈ લાગશે. આ વિડીયો ખજૂર ભાઈનો છે જેમાંથી હું ભગવાનની શ્રદ્ધા વિશે વાત કરે છે. અને કેદારનાથ વિશેના તેમના અનુભવને શેર કરે છે. ( Khajoor bhai ) ભગવાને તેમને કેવી રીતે મદદ કરી તેમને સાક્ષાત સાથે આશીર્વાદ આપ્યા આપણે જાણીએ છીએ કે માત્ર ગુજરાતના લોકપ્રિય કલાકારો જ નથી પરંતુ અને જરૂરિયાતમંદ લોકો માટે લોક સેવાના કાર્ય પણ કરે છે એક સમય હતો.
ત્યારે હજુરભાઈ માત્ર કોમેડી કરીને લોકોને હસાવતા હતા પરંતુ હવે સમય બદલાઈ ગયો છે કે ખજૂર ભાઈ લોકોની આંખોમાંથી આંસુ લૂછી રહ્યા છે અને તેમના ચહેરા પર ખુશી લાવી રહ્યા છે વાસ્તવમાં ખજૂર ભાઈનું જીવન હંમેશા લોકોની સેવામાં જ વીત્યું છે.
— Gujarati Akhbar (@TodayGUJARAT1) July 12, 2023
હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેને ભગવાનમાં શ્રદ્ધા વિશે કહ્યું કે હું ભગવાનનો ઘણો વિશ્વાસ કરું છું હું મહાદેવનો ઉપાસક છું મેં કહ્યું હતું પ્રભુ તમે પણ તમારા ધામમાંથી પાછા નહીં મોકલો છેવટે થયું પણ મહાદેવે પણ મને સાથ આપ્યો મને મારા બ્લોકમાં જોશો કે જ્યાં મેં માથું મૂક્યું છે ત્યાં મને ઓમ ચિન્હ મળ્યું છે અને લોકો કહે છે કે મહાદેવનો હાથ તારા પર છે અને હું માનું છું મહાદેવ અમને સપોર્ટ આપે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!