પવન જોશી સાથે સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે એક નવા ઘરમાં પધાર્યો કળશ… ઘરના માલિકનું નામ જાણીને ચોકી જશો…

Kinjal Dave arrived in a new house: ગુજરાતમાં લોકપ્રિય ગરબા કિંગ કહેવાતી કિંજલ દવે ખૂબ જ ફેન બનાવી દીધા છે. કિંજલ દર વર્ષે બે 200 થી વધારે કાર્યક્રમ કરે છે કિંજલ પોતાના એક કાર્યક્રમ માટે અંદાજે એક લાખ રૂપિયાથી બે લાખ રૂપિયાની ફી વસૂલ કરે છે. હાલ કિંજલ દવે સૌથી વધારે આલ્બમ બનાવી ચૂકી છે. ( Kinjal Dave ) તે પોતાના અવાજના જાદુ થી ગુજરાતીઓના દિલ પર રાજ કરે છે. તેના મિત્રો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના વિવિધ ભાગોમાં પ્રખ્યાત છે. કિંજલ દવેના આવનારા ગીતોની પણ લોકો કોઈપણ કાળે જોવા બેઠા છે કિંજલ દવેનું કોઈ પણ ગીત આવવાથી સાથે જ વાયરલ થઈ જાય છે.

આ ઉપરાંત તેના અંગત જીવનને લઈને આ રીતે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે સોશિયલ મીડિયામાં તેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કિંજલ દવેની સગાઈ દ્વારા સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર સાંભળીને તેના ચાહકોને મોટું આઘાત લાગ્યો હતો કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે પાંચ વર્ષ પહેલા થઈ હતી.

અને પાંચ વર્ષ પછી સગાઈ પવન વિશેની બહેન કોડ મેરેજ કરી લેતા તૂટી છે. કિંજલ દવેની અને પવન જોશી ની જોડી પણ ખૂબ જ પસંદ આવી હતી કિંજલ દવે અલગ જ જીવન જીવવા લાગી છે. કે જેમાં કિંજલ દવે પોતાના નવા ઘરની અંદર માટલા મૂકી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસ્વીરોમાં લલિત દવે અને તેના પરિવારજનો જોવા મળ્યા છે. સાથે કિંજલ દવેનો ભાઈ આકાશ દવે પણ ઊભેલો જોવા મળે છે. હાલમાં કિંજલ દવેની સગાઈ પણ પવન જોશી સાથે તૂટી ગઈ હતી જેને લઈને આર કિંજલ દવે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે.

કિંજલ દવેના ગીત youtube પર રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે વિડિયો જોનારાની સંખ્યા લખવામાં હોય છે અને તેના દિન પ્રતિદિન જોવા વાળા લોકો વધતા જાય છે કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પ્રોગ્રામ કરવાના જાદુ કરી રહી છે. કહેવાય છે કે તેને એક અલગ જ આકર્ષણ ઊભું કરી દીધું છે.

દિવસે ને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે જો કિંજલ દવે નો પ્રોગ્રામ કરવો હોય તો એક થી બે લાખથી વસૂલ કરે છે કિંજલ દવે સોશિયલ મીડિયા છે કે લોકો તેની સાથે સંપર્કમાં રહે છે કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ એપ્રિલ 2018માં થઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *