તારક મહેતાના સેટ પર જોવા મળ્યા કિંજલ દવે અને મંગેતર પવન જોશી, જાણો કારણ ? જેઠાલાલ ને મળીને ખુશ થઈ ગયા જુઓ આ ખાસ તસવીરો થઈ વાયરલ.
Kinjal Dave was spotted on the sets of Tarak Mehta: ભારતના સૌથી લોકપ્રિય ટેલિવિઝન સ્ટાર તરીકે જેઠાલાલ નું નામ મોખરે આવે છે. આ હકીકતથી કોઈ અજાણ નથી. કારણ કે જેઠાલાલ નું વ્યક્તિત્વ એવું છે. કે દરેક જણ તેમને મળવા આતુર છે સામાન્ય માણસથી લઈને લોકપ્રિય કલાકારો જેઠાલાલ ને મળીને ખુશ છે. ( Tarak Mehta ) તાજેતરમાં જ પ્રિય દાયકા કિંજલ દવેના મંગેતર પવન જોશી કિંજલ દવે સાથે જેઠાલાલ ને મળ્યા હતા. અને આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અત્યારે બધે તમને જેઠાલાલ નું ઘરે જ દેખાય છે પવન અને કિંજલ ડાન્સ કરી રહ્યા છે.
આ તસવીરો વાયરલ થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે સત્ય શું છે. મુંબઈ જતા પહેલા કિંજલ અને પવને તારક મહેતાના સેટની મુલાકાત લીધી હતી. તેવું બોલીવુડ અને ટીવી એક્ટર વિશાલ જેઠવાની પણ મળ્યા હતા. 2013માં વિશાલે ટીવી સીરીયલ ભારત કે વીર પુત્રમાં અકબરનું પાત્ર ભજવ્યું હતું.
વર્ષ 1994 માં જન્મેલા 25 વર્ષના વિશાલ જેઠવા નો પરિવાર મૂળ ગુજરાતના ઉનાના અંબાડા ગામનો છે. વિશાલ મર્દાની ટુ માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો હાલમાં જ વિશાલ શેફાલી શાહ સાથે વેબ સીરીઝ હ્યુમન માં જોવા મળ્યો હતો. વિશાલ અને તેના પરિવાર સાથે વિતાવેલી દરેક ક્ષણ કિંજલ દવે દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી.
અને ત્યારબાદ પવન જોશી એ દિલીપ જોશી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને કહ્યું હતું કે, આખરે મારા સૌથી પ્રિય અભિનેતા અને કોમેડી ના બાદશાહ દિલીપ જોશી સર ને મળવાનું સપનું સાકાર થયું. કિંજલ દવે પણ તેના ભાઈ આકાશ દવે સાથે જોવા મળી હતી.
સિરિયલમાં ત્રણે બધા હાઉસ એટલે કે જેઠાલાલ ના ઘરે ગયા હતા અને હિંચકા પર બેસીને ફોટો પડાવ્યો હતો. દિલીપ જોશી ઉપરાંત પવન જોશી અંજલી ભાભી એટલે કે, સુનૈના ને પણ મળ્યા હતા. જોઈને બધાને નવાઈ લાગે છે કે કિંજલ દવે અને પવન જોશી તારક મહેતામાં જોવા મળશે કે શું અત્યારે તો એ માત્ર શુભેચ્છા મુલાકાત હતી.
કિંજલ અને પવનની મુંબઈમાં ખૂબ જ મસ્તી કરી હતી. અને દરેક ક્ષણ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે શેર કરી હતી. પવન જોશી instagram સ્ટોરીમાં અંજલી ભાભી નો રોલ કરતી એક્ટ્રેસ સુનૈના ફોજદાર સાથેની તસ્વીર પણ શેર કરી હતી સુનયના પણ અંજલિ ની ગેટપ માં જોવા મળી હતી.
સુનૈના અને પવનની સાથે એક્ટર વિશાલ જેઠવા જોવા મળ્યા હતા. તેણે પણ આ બંને સાથે તારક મહેતાના સેટ ની મુલાકાત લીધી હતી. છેલ્લા 13 વર્ષથી તારક મહેતા સીરીયલ દર્શકોનું મનોરંજન કરી રહી છે અત્યારે તેના ફેન્સ દુનિયાભરમાં છે. મને માણસની સાથે સેલેબ્સ પણ આ શો કલાકારોના ફેન્સ છે.
ત્યારે ત્યારે કિંજલ અને પવન જોશી માટે ચોક્કસથી સેટ પર પહોંચીને વર્ષોથી જે કલાકારોને ટીવી સ્ક્રીન પર જોતા આવ્યા છે તેમને મળવાનો આનંદ અનેરો રહ્યો છે. કિંજલ અને પવનની વાત કરીએ તો 2018 માં તેમની સગાઈ થઈ હતી તેમની સગાઈને ત્રણ વર્ષ થતાં તેમણે થોડા મહિના પહેલાં સેલિબ્રેશન પણ કર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!