શરૂ ડાયરામાં મશહૂર લોક ગાયક કિર્તીદાન ગઢવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા..! મણીધર બાપુએ આંસુ લુછ્યા… જાણું શું થયું હતું
Kirtidan Gadhvi burst into tears: ગુજરાતમાં એક પણ એવી વ્યક્તિ નહીં હોય જેણે કિર્તીદાન ગઢવી ને ઓળખશો નહીં હોય કિર્તીદાન ગઢવી ને ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે લોકો ઓળખે છે. જ્યાં જ્યાં ગુજરાતી વસવાટ કરે છે ત્યાં કિર્તીદાન ડાયરા કરે છે. હાલ કિર્તીદાન ગઢવી ને લોકો ડાયરા કિંગ ના નામથી ઓળખે છે. ( Kirtidan Gadhvi ) તેના ડાયરા લોકોને એટલા બધા પસંદ આવી ગયા છે કે લોકો જોવા વડાપડી કરવા લાગ્યા છે. હાલ કિર્તીદાન ગઢવીનો એક એવો વિડિયો સામે આવ્યો છે જેમાંથી રડી પડ્યા હતા. અમે તેનું કારણ પણ જણાવીશું.
કચ્છ જિલ્લામાં આવેલ ભચાઉ તાલુકામાં શ્રીરામ પારાયણ નિમિત્તે એક ભવ્ય ડાયરાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કલાકાર તરીકે માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. એવામાં ભીખુદાન ગઢવીએ રંગત જમાવ્યું અને ત્યાં એક એવો પ્રસંગ યાદ કર્યો જેથી કિર્તીદાન ગઢવી ને આંખોમાં આંસુ આવી ગયા.
ભીખુદાન એ શ્રીરામ અને માતા કઈ કઈ નાયક સંવાદ વિશે વાત કરી હતી જે સાંભળીને વચ્ચે બેઠેલ કિર્તીદાન પોતાનું રુદન રોકી ન શક્યા અને રડી પડ્યા. ભીખુદાન એ પહેલાં કઈ કઈ નું દુઃખ વર્ણવતા સાંભળીને કિર્તીદાન થયા હતા તેણે આંસુ પણ લૂછી દીધા હતા.
પછી સંવાદ આગળ વધારતા કિર્તીદાન થી કંટ્રોલ ન રહ્યો અને રુદન કરવા લાગ્યા એવામાં તેને રોતા જોઈ મોગલ ધામના મહંત તેને ખોળામાં લઈને શાંત કરવા આવ્યો છે અને હથેળી થી પાણી પીવડાવે છે. આ પ્રસંગ બાદ ભીખુદાન ગઢવી ભજનોની શરૂઆત કરી જેથી કિર્તીદાન સહિત તમામ લોકો ભીખુદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા.
મિત્રો તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી નો જન્મ સુરેન્દ્રનગરમાં થયો હતો. બાળપણથી જ કીર્તિદાન ગઢવી ગાવાના ખૂબ જ શોખીન હતા અને પોતાના જીવનમાં સતત સંઘર્ષ કરીને આ જગ્યા પર પહોંચ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!