સુરતમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારમાં ગુજરાતી લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીએ રમઝટ બોલાવી દીધી હો બાકી… વીડિયો જોઈને મોજ પડી જશે…

Kirtidan Gadvi in the court of Bageshwar Baba: બધા જાણીએ છીએ કે ગુજરાતમાં ચારે તરફ માત્ર બાગેશ્વર ધામની જો ચર્ચા થઈ રહી છે. હાલમાં જ સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લોકગાયક કિર્તીદાન ગઢવી એ આવી રીતે રમઝટ બોલાવી દીધી હતી. હાલમાં આ તમામ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ( Kirtidan Gadhvi ) તસવીરોમાં જોઈ શકાય છે કે લાખો લોકોની સંખ્યામાં ફક્ત દિવ્ય દરબારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પૂર્ણ કિર્તીદાન ગઢવી ભવ્ય લોકડાયરો યોજ્યો હતો આ કાર્યક્રમને બમ બમ બોલે અને મોર બની થનગાટ કરે ગાવાનું કહ્યું હતું.

સૌથી ખાસ વાત એ છે ધીરેન્દ્ર શાસ્ત્રીય કહ્યું કે દરેક દિવ્ય દરબારમાં કિર્તીદાન ગઢવી ના ભજન વાગવા જોઈએ તેમજ દરેક લોકોની સામે કિર્તીદાન વિશે ખાસ વાત કરી હતી. બાબા જિનેન્દ્ર શાસ્ત્રીએ પોતાની દિવ્ય વાણીથી કહ્યું કે અમારી પાસ કિર્તીદાન ગઢવી આયા હૈ બહુત અચ્છા ગીત ગાતા હૈ એ બેઠા હૈબુઆ !

બહુત અચ્છા ગીત ગાતા હૈ મેને તુમ્હારા ડમ ડમ ડમરુ વાલા સુના હૈ એ ભગવાન ભોલેનાથ તુમ્હે જાને કી જરૂરત તો નહીં હેના ? જાઓગીરી કેસે જબ તક પેમેન્ટ ન મિલે હમારે જલે જો પેમેન્ટ દેને વાલે હે વો નહીં દેંગે જોગી હમ મના કર દેંગે પેમેન્ટ દેને કો હમ તુમ કો બાગેશ્વર ધામ બુલાયેંગે તુમ આના ઓર ગીત ગાના.

કિર્તીદાન ગઢવી ના વિડીયો અને તસવીરો પણ પોસ્ટ કર્યા અને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે સુરત ખાતે બાબા વાઘેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લાખોની જન્મે ની વચ્ચે વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો. વાઘેશ્વર ખૂબ રાજીપા આશીર્વાદ આપ્યા હતા.

હાલમાં તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ખાસ વાત એ છે કે કિર્તીદાન ગઢવી એકમાત્ર ગાયક કલાકાર છે જેણે દિવ્ય દરબારમાં હાજરી આપી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *