નવા CM ખેડૂતો માટે કર્યું મોટું કામ, પીએમ મોદીએ પણ કર્યા વખાણ, જાણો.
સાથે જ પીએમ મોદી એવું પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર સાથે મળીને તેઓ પંજાબ માટે સારા કામ કરશે. રાજ્યપાલ બનાવવાની લાલ પુરોહિતે નવા મંત્રી અને રાજભવનમાં શપથ લેવડાવ્યા બાદ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ રણજીતસિંહ જઈએ બધા ખેડૂતોના વિજળી બિલ માફ કર્યા સાથે તેમને કહ્યું કે, તેઓ કેન્દ્ર સરકારને પરત આપવા અપીલ કરશે.
પંજાબના ખેડૂતો વિશે નવા મુખ્યમંત્રી કહ્યું કે, તેઓ ખેડૂતોને પુરી પુરી મદદ કરશે સાથે તેમને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ખેડૂતો પર કોઈ પણ આવી
તો તેઓ તેમની ગરદન બધાની સામે મૂકી દેશે સમગ્ર મામલે વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને માહિતી આપી કે, પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર રણજીતસિંહ જઈએ ને અભિનંદન સાથે તેમણે એવું પણ કહ્યું કે, પંજાબ સરકાર સાથે મળીને અમે રાજ્યની જનતા માટે સારા કામ કરીશું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શપથ સમારંભ પછી રાજ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ત્રણે નેતાઓને અભિનંદન પાઠવ્યા.
તમને જણાવી દઈએ કે, રંગાવા ગુરૂદાસપુર જિલ્લાના ધારાસભ્ય છે. તેઓ કેપ્ટન અમરિંદર સિંહના સરકારમાં પણ મંત્રી હતા અને પ્રકાશ સોની અમૃતસરથી ધારાસભ્ય છે.
અને તેઓ પણ કેપ્ટનની સરકારમાં શિક્ષણ મંત્રી હતા. ઉલ્લેખનીય છે કે, અમરિંદર સિંહ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી ચનની ને રાહુલ ગાંધી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.
તું તો દ્વારા એવી માહિતી મળી છે કે નવા મુખ્યમંત્રી ચન્નીની આજે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ સાથે મુલાકાત લેશે, સાથે જ તેમણે બનાવવાના પ્રયાસ પણ કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!