મહામારી ના કેસ વધતા એક્શનમાં આવ્યું ગૃહમંત્રાલય, આ રાજ્યને આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ, જાણો.

ભારતમાં મહામારી ના વાયરસ ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય નવો નિર્ણય લીધો છે. મહામારી ના સંક્રમણને રોકવા માટે અત્યારે લાગુ થયેલા નિયમને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલય મહામારી ના વધતા પ્રભાવને રોકવા માટે પહેલાથી લાગુ કરેલા નિયમો અને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલય તમામ રાજ્યોને પત્ર લખી તહેવારોની સિઝનમાં ભીડ એકત્ર ન થવા દેવાનો આદેશ આપ્યો છે, અને આ દેશમાં એમ પણ જણાવ્યું છે કે, આવશ્યકતા અનુસાર લોકલ સ્તર પર પ્રતિબંધ લગાવવામાં આવે.

નોંધનીય છે કે, ભારતમાં છેલ્લા એક મહિનાથી મહામારી ના વાયરસ માંથી થોડી રાહત મળી હતી. પરંતુ દક્ષિણના રાજ્યો જેમાં ખાસ કરીને કેરળમાં મહામારી ના વાયરસ ના કેસ સતત વધી રહ્યા છે.

ભારતમાં શનિવારે 46759 નવા કેસ નોંધાયા ત્યારે 31374 દર્દીઓએ મહામારી ને મહાત પણ આપી છે. સાથે 509 લોકોની સંક્રમણના કારણે મોત થયા છે.કેરળમાં વધતા કેસુ ના કારણે ચિંતાનું વાતાવરણ છવાઈ રહ્યું છે.

ચિંતાની વાત છે કે દેશમાં એક્ટિવ કે સંખ્યા હવે વધી રહ્યા છે. જે વધીને હાલ 3.67 થઈ ગઈ છે, ત્યાં જ અત્યાર સુધીમાં 437370 લોકોએ મહામારી ના વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે.

આ વધતા કેસને લઈને રાજ્યમાં ગૃહ મંત્રાલય એક મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *