અમેરિકામાં કચ્છીની કોયલ ગીતા રબારી નો લોક ડાયરો ! લોકોએ કર્યો ડોલરનો વરસાદ જુઓ તેઓએ આ ડોલરનું શું કર્યું…

Koyal Gita Rabari of Kutch is a folk dior: પ્રખ્યાત ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીના અમેરિકામાં યોજાયેલ લોક ડાયરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. વાસ્તવમાં તેમણે યુક્રેન ની મદદ માટે અમેરિકામાં લોકડાયરાનો કાર્યક્રમ કર્યો જેમાં તેમના પર લાખોમાં વરસાદ થયો હતો. ( Gita Rabari ) જે રીતે ગુજરાતમાં અનેક દેશના ગુજરાતીઓ લોક ડાયરામાં લોક ડાયરાની રૂપિયાની નોટોનો વરસાદ કરે છે. તેવું જ કઈક અમેરિકામાં પણ બન્યું અને જાણે ડોલરનો વરસાદ થયો હોય તેમ સ્ટેજ પર જ્યાં જુઓ ત્યાં ડોલર ઢગલા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે યુક્રેન પર ચાલી રહેલ રશિયા નાકરામણ વચ્ચે આ દુનિયાભરના લોકો યુક્લરની મદદ માટે એકત્ર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે ગુજરાતના જાણીતા લોક કલાકાર ગીતા રબારી એ અમેરિકામાં ડાયરો કર્યો ત્યારે મોટી સંખ્યામાં એનઆરઆઇએ તેમના પર ડોલરનો વરસાદ કર્યો હતો.

આનાથી અંદાજે ત્રણ લાખ ડોલર એટલે કે રૂપિયા 2.28 કરોડ એકત્ર થયા જે યુક્રેનને દાનમાં આપવામાં આવશે ગીતા રબારી છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના પ્રવાસે છે એક અઠવાડિયા પહેલા તેણે ટેક્સાસમાં લાઈવ ડાયરો કરવાનો કાર્યક્રમ કર્યો હતો આ સિવાય રવિવારે તેને લુઇસવેલ શહેરમાં લાઈવ પરફોર્મન્સ કર્યો હતો.

તેમને જણાવી દઈએ કે આ લોકડાયરાનું આયોજન સુરત લેવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેના દ્વારા ત્રણ લાખ રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું ગીતા રબારી અને instagram પર 2.3 મિલિયનથી વધુ ફોલોવર્સ કરે છે જ્યાં તેણે 28 માર્ચ અમેરિકામાં પોતાના લોક ડાયરાની તસવીરો શરૂ કરી હતી. તેની આ પોસ્ટને અત્યાર સુધીમાં લોકો જોઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *