કશ્મીરમાં શહીદ થયેલા જવાન મહિપાલસિંહ વાળાના ઘરે આજે લક્ષ્મીજી પધાર્યા..! જુઓ આ દીકરી ના ફોટા…

Lakshmiji arrived at Mahipalsingh Wala’s house today: અમદાવાદના 27 વર્ષના સહિત જવાન મહિપાલસિંહ વાળાના પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે એક તરફ મહાપે મહિપાલસિંહ શહીદ થવાની પરિવારમાં ભારે શોખનો માહોલ હતો ત્યારે આજના સમયે ઘરે લક્ષ્મીજી પધારતા લોકોને આંખમાં હરખના આંસુ આવ્યા છે. ( Lakshmiji ) મહિપાલસિંહ તેમના જન્મદિવસની લગભગ 2020 પહેલા દસ દિવસ પહેલા શહીદ થઈ ગયા હતા. ઓગસ્ટની શરૂઆતમાં અમદાવાદના 27 વર્ષના સેના જવાન મહિપાલસિંહ વાળા શહીદ થઈ ગયા હતા.

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા જવાનના પત્ની પ્રેગનેન્ટ તથા અને તેમણે 11મી ઓગસ્ટની સાંજે બાળકીને જન્મ આપ્યો હતો પત્નીના શ્રીમંત પ્રસંગમાં મહિપાલસિંહ ઘરે આવ્યા હતા અને તે પછી બાળકનો જન્મ થયા બાદ અઠવાડિયા પહેલા શહીદ થયા હતા શહીદ જવાન મહિપાલસિંહ દીકરીનું નામ વિરલબા પાડવામાં આવ્યું છે.

મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો તેનો પરિવાર સાથે અમદાવાદમાં રહેતા હતા અને બાળપણથી જ તેમને સેનામાં જોડાવાનો રસ હતો તેમના પરિવારના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિપાલસિંહ ધોરણ 12 પાસ કર્યું તે પછી તેમને સેનામાં જોડાવા માટેના પ્રયાસ કર્યા હતા.

અને તેઓ એ પ્રવાસ પ્રયાસોમાં સફળ રહ્યા હતા શહીદ મારી પાસેના દીકરીનો 11 ઓગસ્ટની સાંજે જન્મ થયો હતો મહિપાલસિંહનો જન્મદિવસ 15 મી ઓગસ્ટના દિવસે આવે છે જેના કારણે બાળપણથી જ તેમને દેશની રક્ષા માટે કહીને કંઈ કરવાની છૂટવાની ભાવના હતી તેઓ પોતાનો જન્મદિવસ આવે કે પોતાના બાળકનું મોઢું જુએ તે પહેલા જ શહીદ થઈ ગયા હતા.

શહીદ મહિપાલસિંહના પરિવારના સભ્ય અજીતસિંહ વાળાએ ઘટના બની તે દિવસે વાત કરતા જણાવ્યું હતું કે દેશ આઝાદ થયો છે તે દિવસે મહિપાલસિંહ નો જન્મ થયો હતો અને જ્યારે તેમનો જન્મદિવસ આ દિવસની ઉજવણી એ હતો ત્યારે નાનપણથી જ તેમને દેશ પ્રત્યે કંઈક કરવાની છૂટવાની ભાવના હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *