આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાત્રે અને દિવસે રહી છે.ભાજપના ગુજરાત યક્ષ નિવેદન સામે કોંગ્રેસના નેતા લગતા હે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ 2022 ની ચૂંટણીની જવાબદારી ગમે તેને સોપે તેની હાર નક્કી છે. આજરોજ એટલે કે સ્વતંત્ર દિવસે સીઆર પાટીલે કહ્યું હતું કે ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ ની આગેવાનીમાં જ ચૂંટણી લડાશે.
સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સારા કામ કર્યા છે. આ નિવેદન બાદ કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કર્યો અને કોંગ્રેસના નેતા લલિત કગથરા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ની વિદાય નિશ્ચિત છે.
ભાજપ સરકાર કોને આગેવાનીમાં ચૂંટણી લડે તેનાથી કોઈ ફરક પડતો નથી આ ઉપરાંત નેતૃત્વનો સવાલ ને લઈને કગથરા જણાવ્યું હતું કે કોંગ્રેસ દરેક કાર્યકર્તા ઓને સાથે રાખી આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.
સીઆર પાટીલે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ગુજરાતમાં વર્તમાન આજે પાંચ વર્ષ સારા કામ કર્યા છે અને ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત અફવા છે.
અમે આગામી વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણી અને નીતિનભાઇ પટેલના આગેવાનીમાં લડીશું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!