લતા મંગેશકર પોતાના માતા પિતાને ભગવાન માનતા હતા પગ ધોઈને પિતા હતા પાણી ! જાણો કેટલીક અજાણી વાતો…

Lata Mangeshkar considered her parents as God: લતા મંગેશકર એક એવું નામ છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ભલે લતા મંગેશકરને દુનિયા છોડીને વર્ષો વીતી ગયા પરંતુ આજે પણ લોકો લતા મંગેશકરને યાદ કરે છે. અને તેમના ગીતો જે છે આજે આજ સુધી અન્ય કોઈ ગીતોમાં જોવા અને સાંભળવામાં આવતું નથી. ( Lata Mangeshkar ) તમને જણાવી દઈએ કે લતા મંગેશકર એક એક કરતાં વધુ હિટ ગીતો આપ્યા છે. અને આજ સુધી તેમની જેવું અન્ય કોઈ ગીત ગાયું નથી લતા.

એ માત્ર મંગેશકરના શ્રેષ્ઠ ગીતો ગયા નથી પરંતુ તે તેમના તમામ સંબંધોને ખૂબ સારી રીતે વગાડતી હતી. તમને જણાવી દઈએ કે લતા મંગેશકર પોતાના માતા પિતા અને પરિવારને ખૂબ જ પ્રેમ કરતી હતી અને માતા પિતાને ભગવાનનો દરજ્જો આપતી હતી. એકવાર તેમની બહેન આશા ભોંસ લઈને લતા મંગેશકર ની વાર્તા કહી તેને સાંભળીને બધા આચાર્ય તકેદ થઈ ગયા.

હતા લતા મંગેશકર ની બહેન આશા ભોંસલે કહ્યું કે એક વાર તે તેની બહેન લતા મંગેશકરને તેમના માતા-પિતાના પગ દયા બાદ કીધું હતું આશા ભોંસલે એ કહ્યું કે નતા દીદી મારા કરતાં ચાર વર્ષ મોટા છે.

અને કહ્યું કે તેઓ કહેતા હતા કે જે બાળકો તેમના માતા પિતાનું પગનું પાણી પીવે છે તેઓ ખૂબ જ ઊંચાઈએ જાય છે તમને જણાવી દઈએ કે લતા મંગેશકર પોતાના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *