જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ…
Latest gold silver prices today: જો તમે પણ સોનુ ખરીદવા માંગો છો તમારા માટે સારા સમાચાર છે આ ટ્રેડિંગ સપ્તાની શરૂઆત સોનાની કિંમતમાં નરમાઈ સાથે થઈ છે. પણ લાંબા સમય પછી બન્યું છે જ્યારે સોનાના ભાવમાં સતત દિવસો સુધી ઘટાડો નોંધાયો છે ગયા ગુરુવારથી સતત છેલ્લા ટ્રેન દિવસ શનિવારે સસ્તું થયું હતું. ( gold price ) જોકે ચાલી ના ભાવમાં તેજીનો દર ચાલુ થયો હતો. આ ટ્રેડિંગ સપ્તાહ પહેલા દિવસે એટલે કે સોમવારે સોનુ ૭૫ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈને 59,570 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું..
જ્યારે આ પહેલા શનિવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાની કિંમત 53 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 58,471 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. બીજી તરફ સોમવારે સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો સોમવારે ચાંદી 388 રૂપિયા સસ્તી થઈને 74930 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આ પહેલા શુક્રવારે પણ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 184 વધીને રૂપિયા 7547 પર બંધ થયો હતો સોમવારે 24 કેરેટ ₹88,396, 23 કેરેટ ₹58,163, 22 કેરેટ રૂપિયા 53,490, 18 કેરેટ રૂપિયા 43,797, અને 14 કેરેટ ₹34,136, પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું નોંધનીય છે. કે, એમસીએક્સ અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાને ચાંદીના દરરો ટેક્સ વગરના છે.
તેથી દેશભરમાં બજારોમાં તેના દરમાં તફાવત છે સોનાની શુદ્ધતા ઓળખવામાં આવે છે 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875, અને 18 કેરેટ પર 750, રૂપિયા મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે. જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે કેરેટ 24 થી વધુ નહીં અને કેરેટ જેટલું ઊંચું છે તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!