અફઘાન અંગે ટૂંક સમયમાં અમેરિકા લઈ શકે છે આ મોટો નિર્ણય, જાણો.

અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની વિદાય બાદ તુતજ દેશના મોટાભાગના વિસ્તારો પર કબજો કરી, ઇસ્લામિક શાસન સ્થાપવા સાથે પરીક્ષાઓ માટે પાબંદી સહિતના જાહેરાત કરનાર તાલિબાન શાસકોના કૃત્યુથી વિશ્વ સ્તબ્ધ બની ગયું છે.

અમેરિકાના પ્રમુખ ફક્ત ચાર દિવસમાં જ આ વિસ્તારની પરિસ્થિતિ અંગે વધુ એક નિવેદન કરતા જાહેર કર્યું છે કે, આગામી ચાર દિવસમાં જ તેઓ અફઘાનિસ્તાન અંગે મોટો નિર્ણય લેશે.

હાલ અમેરિકા તેના ફસાયેલ નાગરિકોને સલામત બહાર લાવવા તથા વિશ્વના અનેક દેશોના નાગરિકોને સલામત રીતે એરલિફ્ટ કરી શકાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ સિવાય બાઈડ એ જાહેર કર્યું કે, અમે સૌથી મુશ્કેલ અને મોટું એલિફન્ટ ઓપરેશન ચલાવી રહ્યા છીએ અને જ્યારે ચૂંટણી છેલ્લી અમેરિકન નાગરિક સલામત પરત ન આવે ત્યાં સુધી તમારું સૈન્ય ત્યાં મોજૂદ રહેશે.

હાલ છ હજાર અમેરિકી કાબુલમાં મોજુદ છે. અમેરિકાએ ભારત સહિતના દેશોના નાગરિકોને પણ સલામત બહાર લાવવાની પ્રક્રિયામાં મદદ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *