Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધરખમ ઘટાડો, ગૃહિણીઓ માટે સારા સમાચાર, જાણો નવો ભાવ - GUJJUFAN

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધરખમ ઘટાડો, ગૃહિણીઓ માટે સારા સમાચાર, જાણો નવો ભાવ

એલપીજી ગેસ ને લઈને સૌથી મોટા આજના સમાચાર આવ્યા છે. દેશની મોટી ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી ઇન્ડિયન ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત માં 91.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડર નો નવો ભાવ 1907 રૂપિયા થઈ ગયો છે.

જો કે 1લી ફેબ્રુઆરીના બજેટના દિવસે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતું, પરંતુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કિંમતો કોઈપણ ફેરફાર વિના રૂપિયા 899.5 પર યથાવત્ રહી છે.

નવી કિંમત તો એક જ ફેબ્રુઆરી 2022 અમલમાં આવી છે તમને જણાવી દઈએ કે ગયા મહિને એટલે કે કોમર્સ ગેસની કિંમતમાં 102.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

કિલોના ગેસ સિલિન્ડરની કિંમત માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. નોંધનીય છે કે, હોટલ અને રેસ્ટોરન્ટમાં કોમર્શિયલ ગેસ નો ઉપયોગ થાય છે.

આ સ્થિતિમાં શક્ય છે કે કિંમતોમાં ઘટાડો કર્યા પછી તમારે ખાવા-પીવાનું બહાનું સસ્તું થઇ શકે છે. દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે.

જ્યારે કોલકાતામાં એલપીજી સિલિન્ડર ની કિંમત 926 રૂપિયા છે મુંબઈમાં 899.50 રૂપિયા કિંમત જોવા મળી રહી છે. એલપીજી સિલિન્ડર ની કિંમતમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

એલપીજી સિલિન્ડર ની કિંમતમાં હાલ ઘટાડો થતાં ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ ની કિંમત 91.5 રૂપિયા ઘટીને 1907 રૂપિયા થઈ ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *