Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોંઘવારીનો માર / પેટ્રોલ-ડીઝલ સહિત ફરી એક વખત LPG ગેસના ભાવમાં થશે, આટલા રૂપિયાનો વધારો - GUJJUFAN

મોંઘવારીનો માર / પેટ્રોલ-ડીઝલ સહિત ફરી એક વખત LPG ગેસના ભાવમાં થશે, આટલા રૂપિયાનો વધારો

આ વખતે ગૃહિણીઓને દિવાળી પર મોંઘવારીનો માર ફરી એક વખત સહન કરવો પડશે ? ફરી એક વખત એલપીજી ગેસના ભાવમાં થશે વધારો સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો થશે તે સરકાર નક્કી કરશે. રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો કરવો તે પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. આ દરમિયાન બે દિવસના વિરામ બાદ બુધવારે વાહનના ઇંધણની કિંમતમાં ફરી એક વખત વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 35 35 પૈસા વધી ગયા છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, એલપીજી મામલે ખર્ચથી ઓછા મૂલ્ય પર વેચાણ થી થતુ નુકશાન સો રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી ગયું છે.

જેના કારણે તેની કિંમતમાં વધારો થઈ શકે છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થશે. જે સરકારની મંજૂરી પર નિર્ભર રાખે છે.

અગાઉ 6 ઓક્ટોબરે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા માં વધારો કરવામાં આવ્યો હતો. જુલાઈ મહિનાથી 14.2 કિલોગ્રામના રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે.

પેટ્રોલિયમ કંપનીઓ અને સરકાર તરફથી કોઇ રાહત નથી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને જ ભાવ ખર્ચને અનુરૂપ કરવાની પરવાનગી આપવામાં આવી નથી.

આ સિવાય અંતરથી બહાર આવવા માટે અત્યાર સુધી સરકાર તરફથી કોઇ સબસિડી આપવામાં આવી નથી. તેમને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતમાં વધારો વચ્ચે એલપીજીના વેચાણ પર થયેલું નુકસાન સિલિન્ડર 100 રૂપિયા વચ્ચે થઈ ગયું છે.

સાઉદી અરબ ડોલર પ્રતિ ટન થયો છે. એલપીજીની તો સાઉદી અરબમાં એલપીજીનો ભાવ 60 ટકા ઉછાળાની સાથે 800 ડોલર પ્રતિ ટન થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *