નથી રહ્યા મહાભારતના શંકુની મામા ! એકાએક ગુફી પેન્ટલનું 79 વર્ષની ઉંમરે થયું નિધન…

Mahabharata’s cone mother is no more: મહાભારત સીરીયલ કરનાર એક્ટર ગોપી પેન્ડલ નું 78 વર્ષની નિધન થયું છે તેઓ છેલ્લા ઘણા સમયથી મુંબઈની અંદર એની હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચાર સુરેન્દ્રનગર પાલે આપ્યા હતા. અને તેમના અંતિમ સંસ્કાર વિશે આજે સાંજે 5:00 વાગે કરવામાં આવશે. ( Mahabharata ) આજે ફરી એકવાર ટેલિવિઝનની દુનિયામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વરિષ્ઠ અભિનેતા ગોપી પેન્ટલનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે ગોપી પેન્ટલ છેલ્લા કેટલાક દિવસથી હૃદય અને કિડની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ગુફી પેન્ટલ ઘણા શોમાં નજર આવ્યા હતા. જો કે તેમણે મુખ્યત્વે મહાભારતમાં શકુની મામાની ભૂમિકાની ઓળખ મળી હતી. તેમના નિધનના સમાચારથી ટીવી જગત ચોકમાં છે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા તેમની હાલત નાજુક હતી સૂત્રોમાંથી માહિતી મળતી મુજબ તે દસ દિવસ સુધી દાખલ હતા.

બી આર ચોપરા ની પ્રખ્યાત એસટી સિરિયલ મહાભારતને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ સીરીયલ એકપાત્ર ચાહકોના દિલમાં ખૂબ જ મહત્વની જગ્યા બનાવી લીધી હતી. આ અભિનેતા હવે આપણી વચ્ચે રહ્યા નથી 1980 ના દાયકામાં હિન્દી ફિલ્મ સિવાય કેટલીક ટીવી સિરીયલો માં કામ કરીને શરૂ કરી હતી..

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *