ખુબ જ સાધુ જીવન જીવે છે મહેન્દ્રસિંહ ધોની, સંપત્તિ અને તે તેમની સફળતારો જરા પણ નથી ઘમંડ ! જુઓ તસવીરો…
Mahendra Singh Dhoni lives a very sadhu life: જ્યારે પણ વિશ્વના સૌથી સફળ ક્રિકેટ કપટારો ની વાત આવે ત્યારે એક ભારતીય નું નામ ટોચ પર આવે છે એ નામ છે મહેન્દ્રસિંહ ધોની મહેન્દ્ર ધોનીએ ક્રિકેટ પેપર તરીકે ભારત ઘણી યાદ શરૂ આપી નથી. પરંતુ તેની કેપ્ટનશીપમાં ભારતને ત્રણ વખત વિશ્વ ચેમ્પિયન બનાવ્યું છે. ( Dhoni ) આ જ કારણ છે કે આજે તમામ યુવા ક્રિકેટરો તેમને પોતાનો આદર્શ માને છે. ભલે આજે મહેન્દ્રસિંહ ધોની ઇન્ટરનેશનલ ડીલીટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
પરંતુ તેની યાદ આજે પણ ઘણા દિલમાં જીવંત છે જ્યારે પણ ટીમ ઇન્ડિયા નેહારનો સામનો કરવો પડે છે ત્યારે બધા ધણીને ખૂબ મિક્સ કરે છે દરેકના મોહમાંથી આજ નીકળે છે. ખાસ જો મારી હોત તો તે મેચ જીતી શક્યા હોત તે જ રીતે આજે મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં ટોચ પર આવે છે.
આજે તેમની પાસે અપાર સંપત્તિ ખ્યાતિ બધું છે પરંતુ તેમની 10 તસવીરો એવી બતાવવા જઈ રહ્યા છીએ તેને જોઈને તમે પણ કહેશો કે ધોની માં અભિમાન જેવી વસ્તુ નથી તે ખેલાડી તોફાની સદી પર કોહલીની પ્રતિક્રિયા પર વાંચો તોડિયા તમામ રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોની ની આ જૂની તસવીર છે આ તસવીરમાં તેને તેના સંબંધી સાથે છે.
આ તસવીર જ્યારે એમ એસ ધોની ટીમ ઇન્ડિયામાં રમવાનું શરૂ કર્યું ત્યારે લેવામાં આવ્યું હતું જ્યારે તેને પ્લેન ઇલેવનમાં તક ન મળે ત્યારે જાતે જ પાણી પીવા માટે બેગ લીધી હતી. આ તસ્વીરમાં એમ એસ ધોની તેની પત્ની સાક્ષી સાથે જમતો હતો.
આ તસ્વીરમાં એમ એસ ધોની પત્ની સાક્ષી સાથે તેના સૌથી મોટા પ્રશિક્ષક ઘરે ડિનર કરી રહ્યો છે એમ એસ ધોની તેના ચાહક અને પિતા સાથેના ફોટામાં પોઝ આપી રહ્યો છે આ તસવીરમાં તેની બાઈક રીપેર કરાવી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!