મિત્રો તમે બધા સુરત શહેરના જાણીતા બિઝનેસમેન અને હજારો દીકરીના પાલક પિતા એવા મહેશભાઈ સવાણી ને તો તમે ઓળખતા જ હશો. મહેસભાઈ સવાણી દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરીને પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે.
સુરતના પી.પી. સવાણી ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પિતા વગરની દીકરીઓ માટે મસીહા બનીને ઊભરી આવે છે. મિત્રો તમને જણાવી દઈએ, કે અત્યાર સુધીમાં મહેશભાઈએ સવાણીએ લગભગ 3500 થી વધારે નિરાધાર દીકરીઓના લગ્ન કરાવ્યા છે.
લગ્ન પછી મહેશભાઈ સવાણી હંમેશા દીકરીઓનું ધ્યાન રાખે છે .અને તેમને કંઈક પૂછે પણ છે, કે મુશ્કેલી પડતી નથી ને એટલે ખડે પગે ની પાસે પહોંચી જતા હોય છે.
મહેશભાઈ સમાજ માત્ર એક જર્મની દીકરીના નહીં પરંતુ અલગ અલગ ધર્મની દીકરીઓના પણ લગ્ન કરાવે છે. લગ્ન થયા બાદ તેઓ તમામ યુગલો માટે મનાલી નો પ્રવાસ પણ ગોઠવે છે. આ વર્ષે પણ મહેશભાઈ સવાણીએ તમામ યુગલોને મનાલીના પ્રવાસે મોકલ્યા હતા.
ત્યારે ખાવા પીવાની રહેવાની અને આવવા જવાની તમામ સુવિધા મહેશભાઈ સવાણી જ કરે છે. દીકરીઓના લગ્ન થયા બાદ મહેશભાઈ સવાણી બધી દીકરીઓનું સરખું ધ્યાન રાખે છે.
એટલું જ નહીં પરંતુ દીકરીઓ કેવી રીતે જીવન જીવે છે. તેની તપાસ કરવા માટે તેઓ દીકરીઓના કાર્ય પણ જાય છે. અને આજે પણ મહેશભાઈ સવાણી ના તેવા જ એક કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ ઘટના ઘણા સમય પહેલાની છે.
અને તેનું એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. થોડાક સમય પહેલા મહેશભાઈ સવાણી એક દીકરીને સરપ્રાઈઝ આપવા માટે તેમની ઘરની મુલાકાતે પહોંચ્યા હતા.
દીકરી એ પણ તેમના પાલકન પિતા મહેશભાઈ સવાણીનું ખૂબ જ સારું સ્વાગત કર્યું હતું. દીકરીએ મારી ભાઈ સવાણી ના કપાળ પરથી લખ પણ કર્યું હતું .વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો,
કે દીકરી સ્વાગત સમય મહેશભાઈ સવાણીને જોઈને દીકરી રડી પડે છે. ત્યારે મહેશભાઈ સવાણીએ દીકરીની માથે હાથ ફેરવીને તેને શાંત પાડી હતી, અને દીકરીને કહ્યું હતું કે આજે રડવાનું નથી. આજે ખુશ થવાનો સમય છે.
હું તારા સાસરીયા માં આવ્યો છું. મહેશભાઈ સવાણી દીકરીના માથે હાથ રાખીને તેને શાંત કરી. દ્રશ્યો નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!